QUOTES ON #GUJARATIWRITER

#gujaratiwriter quotes

Trending | Latest
17 DEC 2018 AT 12:32

ફેન

રોજ જોઉં એને સ્ટેશન પર ઉભેલી,
ગરમીથી થોડી વ્યાકુળ થયેલી!

બાંકડા પાસે પંખા પર મીટ માંડી
ઝુલ્ફો ને સ્હેજ-સ્હેજ સવારતી;

મને પંખાથી થોડી જલન થતી, કારણ
સ્પર્શી શક્તો'તો એ હવા થકી!

એ તો ફક્ત એનો ધર્મ નિભાવતો, કદાચ
પંખો પણ એનો 'ફેન' હતો!

-


26 JUN 2020 AT 14:31

વિદુષક(જોકર)

હું રંગલો,
રંગમંચ ભૂમિ પર હાસ્ય નો રાજા.
તમારા મોઢા પર ના દુઃખ,
ને પણ હસવા માટે મજબૂર કરી દે,
એવો હું રંગલો.
દુઃખ ની ચાદર ઓઢી,
તમને હસાવું.
પણ તમે મને નિહારી ને,
પગલાં માંડો ઘરે,
પણ કોઈક વાર મને ,
પૂછતાં જાવ દુઃખ શું છે.
કારણ કે હાસ્ય નો રાજા રંગમંચ પર,
અસલ જિંદગી માં થોડી .......


-


27 AUG 2019 AT 7:19

એ મને સમજી ને પણ ના સમજી શકયા,
અે મને મળી ને પણ ન મળ્યાં...

-


27 AUG 2019 AT 11:00

તું સાથે રહી ને પણ સાથ ન આપી શક્યો,
એને સાથ છોડવો પડયો છતાં હંમેશા સાથે છે.

-


27 AUG 2019 AT 8:07

તું ખુબજ દુર છે છતાં એકદમ પાસે છે,
અમુક લોકો એકદમ પાસે છે છતાં ખુબજ દુર છે.

-


27 AUG 2019 AT 7:32

એ મને સાંભળીને પણ સાંભળી ના શક્યા...
એ મને જાણી ને પણ અજાણ રહ્યા...

-


20 APR 2018 AT 13:15

-


27 AUG 2019 AT 10:29

તારી દરેક વાત સમજવા છતાં ના સમજ બનાવ્યો તે મને,
તારી સાથે ધડકતો હોવા છતાં અંજાન બનાવ્યો તે મને..!

-


27 AUG 2019 AT 13:58

એ આંખો જોઈને પણ ના વાંચી શક્યા.
ને આસું આખે આવીને પણ ના વહી શક્યા.

-


18 AUG 2019 AT 9:53

ઓઝપાઈ ગયેલી એ પણ,
મારી કાટ ખાઈ ગયેલી,
વર્ષો થી બંધ
હૃદય ની સાંકળ જોઈને,
ખોલવા જતાં તૂટી જવાની બીકે
એક સોનેરી સંવેદના પાછી વળી ગઈ...

-