Akshay Joshi   (anuj)
322 Followers · 105 Following

Mayor: The Geller-Mosby Club | Writes in poetry and JAVA
Joined 17 December 2018


Mayor: The Geller-Mosby Club | Writes in poetry and JAVA
Joined 17 December 2018
19 DEC 2018 AT 0:20

અંતર-અંતર ના વધતા અંતરમા ભાવ ગયો વિસરી,
ખરતા ફૂલો ને તાજા કરવા મળીએે ક્યાંક ફરી...

ગુમરાહ થવાની બીકે છતી ના કરી વાતો મનની,
નિશ્ચિન્ત થઇ એમને દોહરાવવા મળીએ ક્યાંક ફરી...

સંવાદો માં પ્રાણ નથી ને બાબતો ફક્ત નવા-જૂની,
વાત વગર ની વાતો કરવા મળીએ ક્યાંક ફરી...

રૂઢી-રીત-ધોરણો એ વરસી દિલ ની ચિનગારી ઠારી,
મન ના વન માં દવ લગાવવા મળીએ ક્યાંક ફરી..

-


10 JUN 2021 AT 20:37

PAUSE & RESET


-


4 JUN 2021 AT 11:36

Parts of me..

-


23 SEP 2020 AT 18:54

લખવું છે!




-


19 NOV 2019 AT 12:43

Yours sincerely,

Men








-


23 AUG 2019 AT 12:22

લાઇફ ઇન એ મેટ્રો..

મારું છું ડાફોળીયા થોડા વધારે,
દેખાય ફરી તું મેટ્રો માં તો ક્યારે!

જેમ તે દિવસે જોઈ'તી તને
દોડી ને સીટ પકડતા,
બેસ્યા પછી બે સેકન્ડ આંખ મીંચી
રાહત ના શ્વાસ ખેંચતા!

વાળ માંથી બકકલ કાઢી
બેગ ના પટ્ટા પર ભરાવતા,
વિખરેલી એ નાસમજ લટ ને
કાન પાછળ લગાવતા!

બેગ માંથી તું આજે કઇ બૂક કાઢીશ,
ને વાંચતા પહેલા એની સુગંધ માણીશ!
તારા વિચારોમાં હજી થોભ્યો છું,
સ્ટોપ પર ઉતારવાનું ફરી ચુક્યો છું!

-


4 AUG 2019 AT 0:23

A letter to life!

(આગળ અનુશીર્ષક માં..)


-


12 MAY 2019 AT 10:32

મા એ મા, બાકી બધા વગડા ના વા!

(આગળ અનુશીર્ષકમાં..)

-


25 APR 2019 AT 19:09

સપનામાં મારા
તું ચા પીવે
કલ્પના મારી!

-


14 APR 2019 AT 21:09

વંશજ वंशज

(Full piece in caption)

-


Fetching Akshay Joshi Quotes