જોઈએ એટલા માનવી જગમાં ખૂબ જડે,
પણ જોઈએ એવા માનવી જગમાં કોક જડે!-
અઠવાડિયા નો મધ્યાહ્ન દિવસ
કામ નો બોજો ઉતારનારો દિવસ
આવનારા દિવસો ના પ્લાન ઘડવાનો દિવસ-
જેને ભજવા ઈશ્વર તેને સરખાં બધાં વાર
આમ છતાં નિમિત્ત બનાવે માનવી હર વાર
સપ્તાહના છે મધ્યમાં આવતો આ ગુરુવાર
નિમિત્ત બનાવે છે માનવી સમરવાને ગુરુ વર
મહિમા ગુરુ પદ તણો ક્યાં સિમિત રહ્યો સદા
આસ્થા નિમિત્ત માનવી રાખે ઉપવાસ ગુરુવાર
ઈશ દર્શન જો થાય એનો ગુરુને જ મળતો શ્રેય
ગુરુવારે સમરે માનવી જો ને ઠેર ઠેર ગુરુ દત્તાત્રેય-
અહી પહેર્યા છે અંધશ્રધ્ધાના હાર,
તેમાં સૌનો ગુરુ છે અા ગુરૂવાર...
પરિણામ પર પુરુષાર્થનો ક્યા છે અાધાર,
અહીં ખાસ છે રવિને ગુરુવાર...
અહી એવા પણ લોકો છે જે પથ્થરના દાસ,
એમાં વિશેષ છે અા ગુરૂવાર..-
"ગુરૂવાર" છે' શુભ' વાર...એનો મહીમા અપરંપાર..!
"નવ ગ્રહો " માં સૌથી શુભ છે,'ગ્રહ ગુરૂ'!..... તેનો વાર છે ગરૂવાર..!
વિદ્યા નો એ "કારકગ્રહ"...પ્રભાવિત છે ગુરૂવાર...!
આઘ્યાત્મિકતા ને જ્ઞાન નો દિવસ છે ગુરૂવાર....!
ઊપવાસ કરે..પુજા કરે, ગુરૂવારે...!
"મનોકામના" પૂણૅ થાય ગુરૂવારે...!!!!!🙏🙏✍️-
ભાઈ, વારો મા વાર બોલીએ
ને,એટલે કે આ વચ્ચે નો વાર,
તે આપણો 'ગુરુવાર' !-
એટલે ગુરુ નો દીવસ,
જ્ઞાન નો દીવસ,
સપ્તાહ નું મધ્યાહન,
બુધવાર નું ભવિષ્ય,
પોતાનું વર્તમાન ને
શુક્રવાર નો ભૂતકાળ,
ને જીંદગી નો વીતી રહેલો
તારા ઈંતજાર નો વધું એક દીવસ...-
મારા અઠવાડિયાનું અધૅ વિરામ અને રવિવાર સુધી પહોંચવામાં ફક્ત બે દિવસ બાકી એ જીવંત આશા એટલે ગુરુવાર.
-
આ જીંદગી સાત દિવસ ના ચક્રવ્યુ માં ફરયા કરે.
સોમવારે જન્મતી આ જીંદગી સાત દિવસે મરે.
શુ કરવુ શુ ના કરવુ ,ક્યા કોઇને ખબર પડે.
પ્રવાસી આ ઘટતી જીંદગી જોયા કરે.
ફરી જન્મતી ફરી મરતી આ ઘટના
એક દિવસ જીંદગી ને ચાર કાંધયા લઇ ને ફરે.
બળી ગયા પછી રાખ કરે
આ ચક્રવ્યુ માં જીવન ફરયા કરે.
મુકેશ વાલા
-
ચલો ગુરૂવારને આજે
કવિવાર બનાવીએ,
આ વારે જ મારા
છૂટાછેડા થયા હતા,
એ બેવફાના વાર પર,
બીજા વાર લગાવીએ,
મિત્રો બિલાવીએ,
શરાબ ને સબાબ મંગાવીએ,
શુ કામ રાહ જોવી રવિવારની,
મહેફિલ જમાવી ઘા પર
મરહમ લગાવીયે,
ચાલ ભાઈ ગુરુવારને આજે,
કવિવાર બનાવીએ,-