151
Quotes
659
Followers
6
Following

Mukesh Vala

read more
Mukesh Vala 7 FEB AT 10:47


જે કહેવુ છે તને મુજને

Show more
52 likes · 2 shares · 114 Views
Mukesh Vala 5 FEB AT 12:11

સાચુ કહુ, આ નારાજગી મારી સાવ ખોડ્ડી હતી.
એક મુશકાન માટે બહાનાની જરુરત હતી.
સુખની વ્યાખ્યા ની નથી ખબર મને,
હુ રુઠુને તુ મનાવે એ આદત પડી હતી.
બસ આમ જ!! આનંદમાં વહી જાઇ જીંદગી!!!
સાચુ કહુ!!! બાળક બની રહેવાની ખુશનસીબી તારા થી જ તો મળી હતી.
મુકેશ વાલા

-


Show more
4 likes · 1 comments · 2 shares
Mukesh Vala 31 DEC 2018 AT 14:13

મારુ વર્તન બીજા ને ગમે
એવુ પરિવર્તન હુ ચાહુ
બદલવા માં નહી સમજવા માં માનુ
કેમકે આ વર્ષ તો હર વર્ષે બદલે અને ઇચ્છાઓ પણ.....

-


Show more
2 likes · 1 share
Mukesh Vala 18 DEC 2018 AT 20:21


Kya huwa tera wada

Show more
8 likes · 3 comments · 1 share · 66 Views
Mukesh Vala 9 DEC 2018 AT 12:15


तारा प्रेमे रंगाणी मारा श्याम

Show more
15 likes · 1 comments · 149 Views
Mukesh Vala 2 DEC 2018 AT 17:59


राम लाला मंदिर वही बनाएंगे

#audioquote मेरी स्व रचित ओर कम्पोस की रचना के कुछ अंस

2 likes · 1 comments · 6 Views
Mukesh Vala 27 NOV 2018 AT 12:31

તકલીફ આવે છે ત્યારે
માણસો મદદ નથી કરતા...
અને આપણને ખાલી હાથે પણ નથી રાખતા
સલાહ આપતા જાઇ છે
😂મુકેશ વાલા

-


અવલોકન #yqmotabhai #yqgujarati

3 likes · 1 comments · 2 shares
Mukesh Vala 19 NOV 2018 AT 13:04

आइसक्रिम ओर लोलीपोप मे फर्क
तब पता चला जब
आइसक्रिम के खाने मे देरी होने पर वह पिधल गइ......
मेरी इस जिंदगी की तरह
जिया भी नही खाया भी नही
ओर पिधल गइ।
मुकेश वाला

-


मेरा दिल भी कितना पागल हे #yqbaba #yqdidi #yqquotes #yqhindi #

9 likes · 3 comments · 4 shares
Mukesh Vala 19 NOV 2018 AT 10:59

નિર્દોષ આનંદ મેળવવા
નિર્દોષ થવુ પડશે
પણ આપણા દોષ આપણને દેખાતા નથી.
માટે તો જીવન મહાણવાનુ ચુકાઇ જાઇ છે.
મુકેશ વાલા

-


મગર મુજકો લોટા દો બચપન કા સાવન

3 shares
Mukesh Vala 19 NOV 2018 AT 10:41

સમય પસાર થતો રહ્યો....
અને હુ જોતો રહ્યો....
કદાચ હુ એની સાથે ચાલ્યો હોત!!!
મુકેશ વાલા

-


1 likes · 2 shares

Fetching Mukesh Vala Quotes

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App