બધા મારા ગુનાહ હું કબુલ કરી લઇશ
મારા છેલ્લા શ્વાસે
બસ કોઈ કેતા નહીં ક આ મારો
છેલ્લો શ્વાસ છે-
DOB. 22nd Nov
From . Ahmedabad
Education. B.com, inter .CA
Profess... read more
जानलेवा, लाजवाब ओर बेईलाज़ आई है
ऐ इश्क़, बजारमे तेरे टक्कर की बीमारी आई है
-
આભાર કોરોના,
તું સાચો, ખોટો, જે પણ છું, મને તો તું ગમુ છું
પણ ઘરે મારા તું ના આવતો,હાથ જોડી નમું છું
ભલેને તું વાયરસ જીવલેણ હોવ,
ભલેને તું યમરાજનું રોદ્ર રૂપ હોવ,
ફક્ત તારા લીધે કોરોના , ફક્ત તારા લીધે
હું પરિવાર સાથે ત્રણ ટાઈમ સાથે બેસી જમુ છું-
दुआ करता हु,
मेरे दुश्मन कोभी ऐसी मोत न आये
जैसी मुजे तेरी याद आ रही है।-
એના ચહેરા પર આ કેવું સ્મિત છે!
જેના લીધે આ નગર ભયભીત છે.
શિલ્પ એના જોઈ સમજાઈ ગયું,
શિલ્પી પોતે ક્યાંકથી ખંડિત છે.
વાત આ જાણે છે સૌ મારા સિવાય,
કે ખરેખર મારું શેમાં હિત છે.
અન્યનો છણકોય ટહુકો લાગતો,
જે સ્વયં ખુદથી જ અપમાનિત છે.
કેદ છે ગુમનામીના સૂરજમાં જે,
એમનો પડછાયો નામાંકિત છે!
કૈંકને તો હું જ ઓળખતો નથી!
મારું જીવન જેને આધારિત છે.
પાંદડાંઓ શિષ્ય માફક બોલતાં,
વાયરો જાણે કોઈ પંડિત છે!-
लापता हु कब्र से में
कही वो फूल चढ़ाने तो नही आई थी ?
हम तो मरके ही कब्र में आये थे!
कही हमे फिरसे मारने तो नही आई थी ?-
कितनी देर लगती है
ख्वाबो को गुज़रने में
उनकी चिता जलने में
चिता से राख बनने में-
તમારાં સપના પુરા ન કરવા
લોકો તમને લાંચ આપે છે
જેને તમે " પગાર " કહો છો-
क्यों पुछ लिया तुमने क्यो जुल्म सहते हो ?
शोख है हमे रिस्ते बचाने का
क्या बताये क्यों सहते है हम जुल्म ?
शोख है हमे आँशु छुपाने का
क्यो सहते है जुल्म हम बताते है
शोख है हमे कुल्हाड़ी पे पेर मारने का-