Kavya Saini   (Kavya)
4.9k Followers · 3 Following

My biography in my eyes read it 😍
my favourite @yq gudiya
Joined 1 August 2018


My biography in my eyes read it 😍
my favourite @yq gudiya
Joined 1 August 2018
Kavya Saini 23 MAY AT 16:29

Most powerful leader of the world elected by most powerful country.

-


Show more
121 likes · 15 comments
Kavya Saini 29 APR AT 16:46

I need less people
I need more food
I need time also for ourselves

-


Show more
164 likes · 29 comments · 3 shares
Kavya Saini 12 APR AT 12:19

તમારું લેખન કાર્ય કોઈ ના
ઉત્સાહ ને વધારી ને એમને
પણ લેખન કરવા માટે
પ્રેરણા આપે છે
કેટલું અહોભાગ્ય તમારું
અને તમારા લેખન નું
કે પબ્લિક મેગ્નેટ બની ને
ખેંચાઈ આવે છે.

-


67 likes · 17 comments · 1 share
Kavya Saini 12 APR AT 12:07

મોટા મોટા આંબા, લીમડા, વડ વગેરે કાપી નાખીને ,
નાનકડા ઘરમાં મની પ્લાન્ટ ઊછેરતી
માનવજાત ને,
આ ધગધગતી ગરમી મુબારક.

-


Show more
53 likes · 4 comments
Kavya Saini 12 APR AT 12:02

"રામાયણ" આખી વાંચી લ્યો,"શ્રવણ" કેટલું ભણેલો અને તેના "ગુરુ" કોણ હતા..તે ક્યાંય જોવા નહી મળે.કારણ કે "માવતર" ની સેવા જેવું "ભણતર"અને"માં-બાપ" જેવા "ગુરુ" જેની પાસે હોય તેની "DETAILS" જાણવાની કોઈ જરુર જ નથી.

-


Show more
47 likes · 7 comments · 1 share
Kavya Saini 10 APR AT 15:49

જ્ઞાન મળે તે ભણતર
જ્ઞાન અજમાવે તે ગણતર,
દિશા ભટકે તે ગણતર વગર નું ભણતર,
નક્કી બન્ને કરે વ્યક્તિ નું ઘડતર
જો થાય બન્ને માંથી એક કટ્ટર
તો વધી જાય પ્રગતિ નું અંતર ,

-


Show more
72 likes · 11 comments · 1 share
Kavya Saini 10 APR AT 15:40

हमारे चौकन्ने चौकीदार की कूटनीति किसी चाणक्य से कम नही है
कंगाल कर देंगे नापाक देश को

-


Vote for Modi
#election2019

102 likes · 17 comments
Kavya Saini 10 APR AT 15:10


माँ ही है, जो समझती है सब,
माँ के बिना, सूना है सब,
ममता की छाया माँ का आँचल,
उसके प्यार मैं कभी कोई न छल.

-


Show more
102 likes · 11 comments · 1 share
Kavya Saini 3 APR AT 12:02

પ્રતિબિંબ બતાવે કોઈ જો સાચું
સ્વીકારે એવા કોઈના નેણ ક્યાં છે?

-


78 likes · 17 comments
Kavya Saini 3 APR AT 11:58

મારી આંખોમાં તુ સુવૅ છૅ...
મારા સપનામાં તુ જાગે છૅ...
મારા આંસુમા તુ રડૅ છે..
મારી કાજલમાં તુ નિખરૅ છૅ...
એટલે મારી પલકૉમાં તુ કૅદ છે.

-


Show more
52 likes · 5 comments

Fetching Kavya Saini Quotes

YQ_Launcher Write your own quotes on YourQuote app
Open App