આશિષ આપી અઢળક, અજવાળો અવસર મારો,
સાથી-સ્નેહીજન-શુભચિંતકો, ખુબ આભાર તમારો.-
આ એકાંત અને ચાંદ સાથે પણ પ્રેમ થઈ ગયો છે...
સાથ આપે છે કે નહી એ ખબર નહી..
પણ બસ મને મારાં હાલ પર છોડીને નથી જતાં..😍-
માનું સાથી તને કે માની લઉં
સંગ ચાલતો કોઈ પ્રવાસી
આજ કાલ તારામાં વ્યસ્ત
થઈ રહ્યો હું એ ઉદાસી ...!!
-
સંબંધ એવા લોકો સાથે રાખવા ગમે છે ,
જેના સાથ માત્રથી આપણે ખુદને ચાહવા લાગીએ.-
Relations are the most amazing thing we get in the earthly existence and FRiENDSHiP is the most wonderful among them
-
રસ્તાના દરેક વળાંકે છળ હતાં,
પણ મજબૂત એ હાથની પકડ હતી.Nidhi
''સાથી'' ખાલી કહેવા પૂરતો જ નથી એ,
એનામાં ''સાથીપણાંની અકડ હતી.-
સાચો સાથી બની રહે છે
'રાતનો ઓછાયો'..
દિવસે પણ સાથ નિભાવે છે,
બનીને 'પડછાયો'!-
સંબંધ એ લોકો સાથે રાખવા ગમે છે,
જે સંબંધને સમય આપવા ઈચ્છે છે !-
હું નાદાન એક ગમતી ભુલ કરી બેઠો,
મદમસ્ત એની આંખોમાં કેવો સમાઈ બેઠો.
હટાવી પરદો એની પાંપણનો ખુદ ઢળી ગયો,
આ રંગીન સ્વપ્નને હકીકતમાં ઢાળી બેઠો...
ગુલાબ જેવા એનાં હોંઠને હેતથી અડી ગયો,
રસપાન એનુ કરવા ભમરો બની બેઠો...
પ્રણયની એ રાતમાં એકરાર કરી ગયો,
એનાં તનબદનમાં ખુદને સમાવી બેઠો...
બંધનો બધા તોડી આત્મામાં ઓગળી ગયો,
પ્રેમ એનો પામવા જન્મો જન્મનો સાથી બની બેઠો...
તરૂ મિસ્ત્રી ( સુરત)-
તારા સુખ માં મારી સાથેદારી નહિ હોય તો ચાલશે,
પણ તારા દુઃખ માં મને, મારી ભાગીદારી જરૂર જોઈશે..😊!!-