Making everything look so easy is the hardest thing to do!
-
Follow me on instagram @thoda_shabdo_thodi_laganio
You can not keep hurting me and
expect me to still respect you!-
What is self-love?
It's the journey
From expectations
To acceptance...
-
વિચારેલુ બધું કરી શકાય, જરૂરી તો નથી!
વ્યવહાર ઇરાદા સાથે મેળ ખાય, જરૂરી તો નથી!
તું કહે એ જ મને સંભળાય, જરૂરી તો નથી!
તું પ્રેમ કરે અને મને ખબર પડી જાય, જરૂરી તો નથી!
બધા પ્રયત્નો સફળ થાય, જરૂરી તો નથી!
અસફળતાનો મતલબ હાર થાય, જરૂરી તો નથી!
દરેક વખતે સુલેહ થાય, જરૂરી તો નથી!
બધી તિરાડો પૂરી શકાય, જરૂરી તો નથી!
સંબંધ બને, પણ સાચવી શકાય, જરૂરી તો નથી!
તૂટેલું બધું ખરાબ અંકાય, જરૂરી તો નથી!
-
We all have a unique face...
We all have a unique voice...
We all have a unique body, fingure prints, eyes, hair, handwritings.....
When everything about us is so unique
then why are we expected to lead a same life?!-
People say...
"You are not smart enough for this world"
But if being smart is about
having ego and learning to be fake...
I don't want to be "smart"!-
કેટલાય સવાલોના જવાબોની શોધ છું,
કોઈ ડાયરીના ખુણામાં લખેલી નોંધ છું...
અવ્યક્ત રહેલો કોઈ વિરોધ છું,
અંદર સળગતો દબાવેલો ક્રોધ છું...
ઠોકર ખાધા પછી મળેલો બોધ છું,
લાગણીથી ભરેલો નાનકડો ધોધ છું...
બની શકે કોઈના રસ્તાનો અવરોધ છું,
પણ માંગું હું બનવા એક મીઠી સુગંધ છું...
પોતાની જ અંદર ચાલતું એક યુદ્ધ છું,
જાણે ના કોઈ એવું રહસ્ય અકબંધ છું...
-