ઉપાડીએ તલવાર સજીએ સાચો રાજપૂતી શૃંગાર 🙏_🚩
જય માં આશાપુરા_🚩🙏
જય રાજપુતાના_🚩🙏-
આ જાહોજલાલી મને માયાવી લાગે ....!!!
તારા સાથ વિના જીંદગી નકામી લાગે.....-
કલમ કેરુ હથિયાર હોય જો પાસ માં...
પછી લકીર ગમે તેવી હોય હાથ માં... 🙏🏻
-
હવે એકલ પણ નાં અંધારા માં પ્રેમ ની કોઈ કિરણ
નથી.
જીવન નાં અશ્રમાં પ્રેમ ની કોઈ કિરણ
નથી..
સાવ એકલું થઈ ગયુ જીવન આજે સાથે હોવા
છતાં
પણ એક બીજા સાથે વાત નથી...-
અનહદ ચાહે તું કોઈકને,
એ તારા પ્રેમનો હિસ્સો છે.
પરસ્પર થાય પ્રણય દિલને,
ભાગ્યે જ કોઈ કિસ્સો છે!-
જિંદગીની સફરમાં મારી કલમનો સંગ છે,
હરઘડી એનો અવિરત પ્રેમાળ સંગ છે ,
મારી હરખુશીમાં એનો અનેરો રંગ છે,
મારા હરદર્દ માં દર્દીલો એનો રંગ છે,
મારા આસુ જેવોજ એની શાહી નો રંગ છે,
મારી ખુશીથી જ એની શાહી રંગીન છે,
વારે તહેવારે એનો જ સરસ વ્યવહાર છે
ઉંમરના હરપડાવ પર ન બદલતો વ્યવહાર છે,
જીવનની હરક્ષણ જાણે કે કલમ ને આધિન છે,
મારી નાનેરી ઓળખ 'કલમ ' ને આધિન છે.🙏🏻
-
તું જાણે છે..?
શું ..?
તારા સાથ છોડવા થી દુનિયા તો નહીં બદલાય પણ મારી દુનિયા જરૂર બદલાઈ જશે. જે દિલ આજ સુધી ધડક્તું હતું એ હવે શાંત થઈ જશે.-
જે રસ્તો તારા શહેર સુધી લઈ જાય હું એ રસ્તો શોધું છું,
ચાલે છે આમ તો કાફલો મારી સાથ પણ સાથી શોધું છું,
છું તું મારા થી ઘણાં જોજન દૂર માન્યું હાં મેં પણ તોયે,
એક ઈચ્છા તારા સાથે હોવાની એ એકમાત્ર આશ શોધું છું..-