મન શુદ્ધ તો બધું જ શુભ
-
Urviiii
(Urviii)
1.3k Followers · 103 Following
Joined 21 July 2018
30 OCT 2020 AT 21:18
વર્ષો જુની લાગણીઓ યાદોથી તાજી થઈ જાય,
મીઠા એહસાસ થી આંખો ભીંજાઈ જાય...!-
25 SEP 2020 AT 21:08
કેટલાં અફસોસ ની વાત છે...!!!
જે હાથે મકાન નું ચણતર થાય ,
એના માથે છત ની અછત રહી જાય....-
30 DEC 2019 AT 14:22
પ્રેમ પણ એક માયા છે...
ક્યાંક ઘડીકમાં થઈ જાય છે,
તો ક્યાંક વર્ષો સાથે રહેવા છતાં પણ નથી થતો...-
9 NOV 2019 AT 21:02
બીજાનુ દુઃખ જોઈ જ્યારે હૈયું દુભાય
ત્યારે માનવ હ્રદયમાં માનવતાનું ઘડતર થાય-
13 OCT 2019 AT 22:40
તું નથી તોય આંખો,
તને જ શોધે છે
બંધ આંખે પણ હૈયું,
તને જ નિહાળે છે.
પળે પળે દિલ ફક્ત ,
તારું સ્મરણ કરે છે
યાદો વાગોળી ને હવે ,
આ જીવન નિકળે છે.
દૂર રહીને પણ તારો ,
અહેસાસ મહેકે છે
આમ જ તું મુજ ,
હ્રદયમાં વસે છે.
તારા ને મારા મિલનના,
શમણાંઓ જોવે છે
બેચેન દિલ બસ ,
તારો પ્રેમ ઝંખે છે.
-