. .
-
Rudrarajsinh Jadeja
(Rudrarajsinh K Jadeja)
619 Followers · 107 Following
मां आशापुरा सदा सहायते 🔱🚩
जामोतर रुद्रराजसिंह जाडेजा 🦁👑
वंशेश्वपी चंद्रे श्री जामो जयति ... read more
जामोतर रुद्रराजसिंह जाडेजा 🦁👑
वंशेश्वपी चंद्रे श्री जामो जयति ... read more
Joined 25 December 2019
10 JUL 2022 AT 23:58
जब युद्ध सही था, युद्ध किया।
अब भी युद्ध जरूरी है, युद्ध अब भी होगा बस स्वरूप बदलेगा।-
9 JUL 2022 AT 11:18
આજકાલ તો આ શ્રેણી માં જરૂરિયાત મુજબ વધારો ઘટાડો થયા કરે છે.
-
9 JUL 2022 AT 11:06
કોરું ચિત્ર કદાચ સારું ન લાગે પણ,
તેમાં જો રંગો પૂરવામાં આવે તો તે
કદાચ ખૂબ સુંદર લાગે અથવા
ખૂબ ખરાબ લાગે,
અસર માત્ર રંગોની છે.-
9 JUL 2022 AT 10:22
સફળતા મેળવવાની આશા ન રાખનાર ને હોય છે,
બાકી સફળતા મેળવવા મહેનત કરનાર ને ડરવા માટે ક્યાં સમય જ હોય છે.
બાકી, ગીતા જી માં કહ્યું છે તેમ
कर्मण्येवाधिकारस्ते मा फलेशु कदाचना।-
9 JUL 2022 AT 9:27
सोना, चांदी के दान देने वाले मिले कही,
लेकिन चारण के मांगने पर अपना सिर दान में दे देने वाले रा' डियास केवल एक।-
28 JUN 2022 AT 18:59
પરીક્ષા ના કારણે હજુ ૧૦ દિવસ સુધી નય દેખાવ પછી પાછા નવી નવી ઘણી રચના ઓ લય ને આવશું..
-