QUOTES ON #શરદપૂર્ણિમા

#શરદપૂર્ણિમા quotes

Trending | Latest
24 OCT 2018 AT 17:27

કરે ગૂફ્તગૂ દૂર થી આ ચાંદ પણ તારા જેવો છે,
ભરે શીતળતા સ્પર્શ થી એનો પ્રકાશ પણ તારા જેવો છે.

-


20 OCT 2021 AT 11:01

આંખે વહેતા યમુનાના નીરમાં આજ ઠંડકનો અહેસાસ થઈ ગયો,
શરદ પૂનમનો ચાંદ જાણે રાધાને કૃષ્ણ સાથે મળાવી ગયો !!

-


24 OCT 2018 AT 14:46

રાધા :
એ...... ય
શરદપૂનમ ની રાતડી ..ને તારી બંસરી એ છેડ્યો નાદ,
સૂર સાંભળતા દોડી આવી.. વિસારી ને બધી યાદ ...



કાન:
એ....ય
શરદપૂનમ ની રાતડી ...ને તારા ઘૂંઘરૂ નો જો મળી ગયો સાથ,
યમુના ના તટ પર ધૂમ મચાવુ જો ને સારી.. સારી રાત..🙏

-


9 OCT 2022 AT 23:29

લખ્યું મેં જે તે કણભર છે.
કેટલીક પ્રેમિકાઓ માટે ઉપમા બનેલો
શરદ પૂનમ નો આ ચાંદ ક્ષણભર છે.

-


24 OCT 2018 AT 18:03

તું જો આજ મારી સાથે જાગશે
શરદ ના ચાંદને પણ થોડો વિરામ થશે..!!!

-


9 OCT 2022 AT 23:23

કહો,"પૂનમ" ના ચાંદને જરા,
પોતાની,"અમૃતમય" પ્રકાશની,"ચાંદની"
થોડી હમારા ઉપર પણ વરસાવી દે ....!!!
હે,"શાંતિ અને કરુણાના" પ્રતીક,"ચાંદામામા"
તમારા એ,"અદભુત,અદ્વિતીય તેજ" થી,
અમારું,"અનેરુ જીવન" ઝગમગાવી દે.💙

-


9 OCT 2022 AT 23:18

ચંદ્રને જોવા,
વાદળો કેવા દોડ્યા,
નયન ઠર્યા...

ચાંદની ખીલી,
સાગર મૂકી દોટ,
આભ ચૂમતાં...

વધ ને ઘટ,
દાગ એના દિલે,
શિવ શિરે શોભતો ...

-


14 OCT 2019 AT 20:20

બહારથી અગન વર્ષે.,ભીતર એનાં શરદ,
પ્રેમ કેરા સંબંધની અનોખી આ શરત.

-


25 OCT 2018 AT 12:15

શરદપૂનમ ની આ તે કેવી રાત છે ,
શશી ના સંસ્મરણો ની એ વાત છે.
ચંદ્ર ને નીરખે છે આ વિહ્વળ આંખો,
પ્રિયજન ને મળવા મન માંગે છે પાંખો.

-


9 OCT 2022 AT 22:14

ન કરે બહુ અભિમાન
તારાથી પણ ખુબસુરત છે
ધરતી પર મારો ચાંદ..

-