અધિકાર વગરનો
પ્રેમ એટલે રાધા
પ્રેમનો અધિકારી
એટલે કૃષ્ણ...!!!
-
Abhilasha Raithatha
(Sakhi)
5.2k Followers · 46 Following
Joined 23 May 2017
27 AUG AT 15:52
ટળે વિધ્ન નામ જ લેતા
ભરે જોળી જાપ જ જપતાં
આશિષ વર્ષે સ્થાપન કરતાં
હર કોઈને આગમને ફળતા
જયજય હો ગણેશ અનંતા...!!!-
16 AUG AT 10:11
પ્રેમ એટલે કૃષ્ણ
હર રંગમાં કૃષ્ણ
ઉત્સાહ છે કૃષ્ણ
ઉત્સવ એટલે જ કૃષ્ણ...
પળ પળ ક્ષણ ક્ષણ કણ કણ... કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ...👏👏
મારામાં તારામાં હર પ્રાણમાં ... કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ...👏👏
👏🌹❤️🌹👏-
15 AUG AT 10:37
सही निर्देश सही द्रष्टिकोण
सही धरोहर सही मंजिल...
🇮🇳सुरक्षित भारत 🇮🇳🙌-