Adarsh Nakum   (✒️आदर्श नकुम (आदि))
1.2k Followers · 3.1k Following

🅰D@®💲H.
#writer
#shayar
#poet
#youtuber
#motivation
#quotes
👨‍⚕B.H.M.S. student
Joined 6 July 2018


🅰D@®💲H.
#writer
#shayar
#poet
#youtuber
#motivation
#quotes
👨‍⚕B.H.M.S. student
Joined 6 July 2018
17 JUN AT 22:52

મળી છે આજે નજર થી નજર,
પ્રેમમાં પડ્યું હ્રદય હજુયે બેખબર.
લાગણી ભીનો છલકાય સમંદર,
મળી છે આજે નજર થી નજર.

-


16 APR AT 22:09

लफ्ज़-ए-महफिल अब भी वहीं है,
हमने तो अपना साज़ बदल दिया है।
ये हालत और लोग अब भी वहीं है,
हमने बस अपना अंदाज़ बदला लिया है।

-


26 JAN AT 18:37

ગુલામી ની એ ઝંઝીરો કદાચ એણે છોડી નહોતી,
વાયદા થી બંધાયેલી એ પ્રીત એણે છોડી નહોતી,
જ્યારે દૂર થવાની એ ખોટી જીદ્દ એણે છોડી નહોતી,
મંજિલ ની મજધારે એણે એને સાવ છોડી નહોતી.

-


24 SEP 2024 AT 23:17

છબી એક સતત મારી નજર સામે આવે છે,
હા, પળે પળ જે મને સાંભળે - સંભાળે છે.
બની એ દિવાસ્વપ્ન મારો દિન ઉજાળે છે,
આવી તંદ્રાસ્વપ્ન માં અને સાથે રહી જાય છે.

-


19 SEP 2024 AT 15:39

अब समर्पण की दरकार है।
प्रेम सर्वस्व सार है।
दूसरे मुख हो वो दुर्विचार है।
वहां उचित प्रतिकार है।
अन्यथा अत्याचार है।
अनुचित व्यवहार है।
तब एक उचित विचार है।
हाथ में खड़ग-धार है।
दिल में प्रेम अपार है।
हो रही रक्तधार है।
हा, हिंसा स्वीकार है।
यही जीवन का आधार है।

-


7 SEP 2024 AT 22:38

तेरे साथ में या तेरे जाने के बाद,
चाहे रहूं सफर में, बस तेरी याद।

-


4 AUG 2024 AT 13:00

आज कहीं पर यह ढली हुई रंगीन शाम है।
कहीं पर खिले-खिले हुए यह जाम है।
जनाब, अब शराब तो यूं ही बदनाम है।
असली नशा तो सिर्फ दोस्ती के नाम है।

-


31 JUL 2024 AT 0:59

नज़र से नज़र मिली है,
नज़र छुपाने को,
या नज़र लगाने को !?

-


12 JUL 2024 AT 14:58

આપણે મળ્યા આજે, મળ્યા કાલે, એ જ તો હવે *યાદ* છે.
'ચાલો જમવા' તું રસોડા માંથી આવતો એ મીઠો *સાદ* છે.

-


12 JUN 2024 AT 23:43

તું પ્રેમ છે, તું પ્રીત છે.
મારા જીવન ની રીત છે.
પ્રણય-તરંગ-સંગીત છે.
તું જ *આદિ* ની *નિત* છે.

-


Fetching Adarsh Nakum Quotes