અસ્તિત્વ
(Read in caption)-
The wind is so high
We had a little flight
Under deep blue sky
All says you are mine.-
ખબર નહીં મન કેમ કવાયત કરી રહ્યું છે,
ચાલ્યું ગયું કોઈ ને એ રવાયત કરી રહ્યું છે.
-
સૂર્ય તણી સુંદરતા ને તરુ એ બનાવી હાર,
આટલું વિશેષ આપી દે એ જગનો સર્જનહાર.
ખળખળ ઝરણું વહ્યા કરે પાડીને ક્યાંક ધાર,
નભમાં ગાજે વીજળી ને વરસે મેઘ મલ્હાર.
વનમાં ઝૂલે મોરલો ક્યાંક પંખી નો ટહુકાર,
વસંત ખીલી વગડામાં જાણે પુર બહાર.
ઝાંકળ પડી પર્ણ પર પળમાં બની ધુંગાર,
નોખો તરી આવ્યો એ પુષ્પોનો શણગાર.
વાયરો મીઠો નિકળ્યો છે ભમરાની ગુંજાર,
આટલું વિશેષ આપી દે એ જગનો તારણહાર
-
चेहरे पे भले ही
मुस्कान है तुम्हारे,
जज्बातों का आलम
छुपाओगे केसे?-
बिछड़ने से ज़रा पहले
इस हाथ को थाम लिजिए
तन्हाईयो का आलम यू तो शुरू ना होगा।
की भगदड़ सी मची है दिलमे
तेरे जाने के ख्याल से ,
तो सोच,आगे मुकम्मल जहां केसे होगा?
तेरी दस्तक की दुहाई क्या दू
हमे दूसरा कुछ सुनाई नहीं देता
फितरत मोहबब्त की है तो गिला क्या होगा?
आंखो में बसी तेरी मुस्कुराहटों को
प्यार से नवाजा है हमने
तेरी याद से आते आंसूको छुपाना तो होगा।
बिछड़ने से ज़रा पहले
इस हाथ को चूम लिजिए
तन्हाईयो का आलम यू तो शुरू ना होगा।
-