"પશ્ચિમ મા રહેલ, 'અખંડ ભારત દેશનો એક,
અભિન્ન હિસ્સો છે આપણું આ રાજ્ય.
'વિશ્વવિખ્યાત સફળ ઉદ્યોગપતિઓનું,
'જન્મસ્થાન છે આપણું આ રાજ્ય.
'સાહસ, સમર્પણ સાદગી અને, સહકાર નું
સર્વશ્રેષ્ઠ પ્રયોજન છે આપણું આ રાજ્ય.
'લોહપુરૂષ, ગાંધી ને, 'ગીર' ના સાવજ થકી,
અમૃતરૂપી 'સ્વાદિષ્ટ ફળ થી,
'સુસજ્જ' છે આપણું આ રાજ્ય.
"કુદરતી સૌંદર્ય" ને,'વિકાસ' ના પોતાનાં
નવ વિચારો સંગ દેશ ને,"ગતિશીલ"
બનાવતુ આપણુ આ રાજ્ય.
મંદિર,મસ્જિદ, ગુરુદ્વારા ને ચર્ચ સંગ ...
સર્વધર્મ સમભાવ ની ભાવના થકી,
દરેક તહેવારો મા ઊજવાતું આપણુ આ રાજ્ય.
"ફાફડા,ગાંઠિયા,પાતરા,ખમણ ઢોકળા ને દાળ ભાત"
જેવા ઘણા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વ્યંજનો થી
સુશોભિત આપણું આ રાજ્ય.
વિપત્તિ આવે, થઈ પડશે! જોયું જશે જાશે...
ને ભાઈ ભાઈ સંગ ગરબા ના તાલે ઝુમતું,
તમારું ને મારું આપણાં સૌનું મનગમતું આ રાજ્ય.
"અદ્વિતીય ગરવી ગુજરાત રાજ્ય" ના
નિર્માણ દિવસની આપ સૌને,
"હાર્દિક શુભકામનાઓ."
-
जिसे आम सी कलमकारी और आवाज के ज़रिए
अनकही भावनाओं को बयां करने का मिला ... read more
व्यक्ति के व्यक्तित्व को,
हर पल तराश के निखार...
चरित्र और चेतना को,"प्रेम"
उन्नती की और बढ़ाता है।
सीमित मायनों से परे,"प्रेम"
आपको संतुलित विकास की और ले जाता है।
सही प्रेम नजरों में नहीं,नज़रिये को स्वीकार
सही बदलाव लाकर जीना सिखाता है।
बशर्ते वह"प्रेम" कुछ और न होकर!
बस "प्रेम" हों,तो जीवन आनंदमय हो जाता है। 🌻-
હનુમાન મારી નજરે....
"બળ સાથે બુદ્ધિ" અને,"સાહસ સાથે વિનમ્રતા"
"આનંદ સંગ અથાહ જ્ઞાન રત્નાકર",
ચંચળતા સંગ કોમળ ભોળાનંદ"
"વિશાળ નિર્મળ હૃદય સંગ પ્રભુભક્તિમાં અકબંધ"
દુનિયામાં સૌના "દુ:ખડા" દૂર કરનાર આપણા
"અનેરા મિત્ર" તે "કષ્ટભંજન" દેવ "હનુમાન" કહેવાય.
"જય શ્રી રામ" "જય હનુમાન"-
संयम मर्यादा पुरुषोत्तम श्रीराम सा...
हर कण में सबके समाए।
रामनाम जप रामनवमी पर...
भक्तजन आनंद में झूमते जाए।-
बहोत कुछ खोकर ज़माने में कहीं...
अब जाकर पहचाना है खुद को!
बदलते जज्बातों के लगाव से दूर...
हमें आज़माना है अब खुद को।
समुंदर की वहशी गहरी तन्हाइयों से हमें...
बेखौफ इंसान बनाना है अब खुद को।
सच्ची-जुठी दुनियादारी की नदियों से परे...
सहज रत्नाकर बनाना है अब खुद को।
साथ कोई रहे ना रहे ज़िन्दगानी में संग तो...
अंततः खुद ही खुद का साथ निभाना है अब हमको।🌻
-
ઝાંઝર ઝમકાવતી આવી ....
"નવલી" આ,"નવરાત્ર" આવી....
"ઉમંગ ને ઉત્સાહ" સાથે, "હુંફ અને પ્રેમ" લાવી ....
"નવલી" આ,"નવરાત્ર" આવી....
સિંહ" પર સવાર થઈ,
ભક્તોને,"માં" મળવા આવી ....
"નવલી" આ, "નવરાત્ર" આવી.
સખીઓ સંગ ઝૂમતી માતાઓ એ,"રમઝટ" જમાવી ...
નવલી આ "નવરાત્ર" આવી.
ચૈત્રસુદ"નવરાત્રિ" ની
આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...🙏
-
नूरानी चांद का नूर
आप सभी के दिलों में समाया हो
खुदा की रहमत का आप सभी पर साया हों...
यक़ीनन से ज़िन्दगानी का हर लम्हा,
खुशहाल आप सभी ने पाया हो।
दुआ है हमारी के रमजान के पाक महीने
की इस ईद पर इबादत का फल
आप सभी को मिल पाया हो। 🌻
-
असंतुलित संसार से थक हार कर,
जब जब कुदरत ने कहर हैं ढाया...
ना मैंने वहा किसी धर्म के पाखंड को पाया,
ना जात पात का खोखला समाज नजर आया!
वहाँ तो बस इंसानो को दूसरों की मदद करते देख,
कुदरत को संतुलन में खुशहाल मैंने पाया।🌻-
'बेकसूर' है यहां नजरों में सब अपनी ...!
"कसूरवार" किसे ठहराए भला‽
'अच्छा-बुरा' होता जहाँ में कुछ नहीं!
"सचेत-अचेत" भाव के प्रभाव में,
कर्मों से झलकता अपना ये जहाँ।-