QUOTES ON #દુશ્મન

#દુશ્મન quotes

Trending | Latest
24 OCT 2019 AT 22:08

આ ભીંત ની વાત તમે ખોટી કરી...
સાહેબ.
સાલુ, રોજ કંઈક ભટકાતુ 'તુ, આજે એનું નામ આવી ગયુ.

✍@Diglo_

-


29 MAY 2020 AT 0:23

ખોટું બોલીને મિત્ર બનાવવા
કરતાં સાચું બોલીને દુશ્મન બનાવવો
સારો..કેમ કે "વિશ્વાસઘાત"તો નહીં થાય.!

-


8 JUL 2017 AT 10:26

પ્રયત્ન એવા મારા કે ,
પ્રશંસકો મળે ના મળે ,
પણ દુશ્મન કોઈ ક્યારેય ના બને.

-


17 OCT 2019 AT 9:18

પડછાયાને ઘાયલ કરવો કંઈ રીતે.
હૈયાને ખોબામાં ભરવો કંઈ રીતે.
એકલો જ દુનિયાથી લડવા તૈયાર છું સાહેબ.
પણ દુશ્મન જ અંગત હોય તો લડવું કંઈ રીતે.

-


3 SEP 2019 AT 21:29

દુશ્મન ખાલી ખાલી ખુશ થાય

બરબાદી માં તો આપણો જ હાથ હોઈ ,🍁

-


21 MAY 2020 AT 13:10

"જીરાજ" કેવો સમય લાવ્યા કુદરત,
દુશ્મન સાથે પણ મિત્રતા કરવી પડશે..!
-✍️જીરાજ© 🙏

-


6 AUG 2018 AT 5:11

કોને જઈને કહિશ તું જખ્મો તારા??!

ભલેને દોસ્ત ના સમજ,દુશ્મન સમજ તો પણ તારા!!

-


19 JUL 2022 AT 15:57

હું તો દુનિયાની સામે એકલો જ લડવા તૈયાર છું,
આપણા દુશ્મન જ અંગત હોય તો લડવું કઈ રીતે...

પોતાના સ્વાર્થ માટે આપણી સામે સારો દેખાવ કરે,
આ સ્વાર્થી દુનિયામાં દુશ્મન વચ્ચે જીવવું કઈ રીતે....

દોસ્તને બધું કહિશ તો એ પણ મારાં દુશ્મન બનશે,
મારાં જખ્મોની વાત ને મુંજવણ કહેવું કઈ રીતે....

ચહેરા પર મુખોટા પહેરીને ફરે છે બધાં તો અત્યારે,
દોસ્ત કોણ અને દુશ્મન કોણ છે એ ઓળખવું કઈ રીતે.....

કેવો સમય આવી ગયો દુશ્મન સાથે પણ મિત્રતા કરવી પડી,
વર્ષોથી અબોલા હતાં એમની સાથે હવે બોલવું કઈ રીતે....

મિત્રતા કરી કે દુશ્મની નિભાવી એ જ ખબર ન પડી ,
મનની મથામણમાં તો હવે ખૂશ રહેવું પણ કઈ રીતે....

-


28 JUN 2022 AT 18:58

ઈશ્વર દુશમનો હજાર દેજે
પણ મીંઢું બોલી પાછળ થી
વાર કરે એવા દોસ્ત ના દેજે

-