इस जन्म में थोड़ा
सा कुछ खास कर जाऊं....
नहीं जुनून बड़ा बनने का
बस इंसानियत से थोड़ा
पास हो जाऊं..!!-
और लिखना छलकाना है..!📝
मशहूर नहीं होना मुझे..बस..! 🌎
लिखकर खुद को समझ... read more
તાકી તાકીને જોયું
તો મુખ પર કૈંક
ખૂટ્યું હોય એવું લાગે છે...
થોડું ફિંદી ને જોયું
તો મનમાં કૈંક
તૂટ્યું હોય એવું લાગે છે...!-
જે નિરાકાર છે છતાં
જેનો આકાર છે,
જે કલાકારો નો પણ
કલાકાર છે, ગોપીઓનાં
વસ્ત્રો ચોરનાર,
પાછો એ જ દ્રોપદીનાં ચીર
પૂર નાર, કંસનો કાળ ને
જશોદા નો બાળ,
કૌરવો નો કુળ હરનારને
પંડોવોનાં પ્રાણ જીતનાર,
ઉત્તમમાં ઉત્તમ એવાં
પૂર્ણપુરુષોત્તમ નાં
ધરા અવતરણ
દીવસની આપ સૌને
મારા અને મારા ગોહિલ
પરિવાર વતી ખુબ ખુબ શુભેચ્છા...!!-
નજર જ્યાં પોંહચી
ત્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી...,🏞️
વધની જે સુંદરતા હતી
એ ભરેલાં વાદળાએ જીલી... !!🌫️-
" रंग बदल ने की वजह से उसे गिरना पड़ता है "...,
" वरना वृक्ष को तो हर पान को संभालना पड़ता है..!! "-
जूठ और आधा सच्च साथ में
मिलकर सच को सता रहे है..,
भीतर बाढ़ है बुरेपन और
खुद को अच्छा बता रहे हैं..,
एक जूठ को छुपाने के चक्कर में
दूसरा कितना सच बता रहे हैं.!
-
हमारे करम ही नसीबा हमरा
न दूजा कोई लिखे रुतबा हमरा
हाथो की लकीरे हो छोटी या लंबी
न कोई बदल सकता अलावा हमारा..!
-
માણસનાં વિચારો જ તેને કેદ કે આઝાદ કરે છે અને તેની ગ્રહણ શક્તિ જ દુઃખ કે સુખ નક્કી કરે છે. કેવા શબ્દો છે? એનો કોઈ મતલબ નથી. પણ કોન દ્વારા કહેવાયેલા છે, તેનું મહત્વ છે. જે આપડી માનસિક સ્થિતિ નક્કી કરે છે.!
-
ઈશ્વર તમારા કર્મ માં તમારો ઈરાદો એટલે કે તમારી નિયત જુવે છે.પવિત્ર મન થી આ દુનિયામાં બીજું કશું નથી.ગંગા પણ નહીં.
શબરી એ રામ ને એંઠા બોર ખવડાવ્યા હતા અને રામે એ ભીલ નારી હોવા છતાં એના એંઠા બોર હસતા મુખે ખાધા હતા.. એમાં રામે શબરી નું પવિત્ર મન જોયું હતું.બોર કેવા છે એની સાથે રામ ને કોઈ મતલબ નહતો.એટલે નિયતિ શુદ્ધ હોય તો ડરવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.ઈશ્વર પર બધું છોડી આજ માં જીવો સુકર્મ કરો...!-
બીજાનાં નિરીક્ષણથી સમસ્યા ઉત્તપન્ન થાય છે
અને જાત નિરીક્ષણથી સમાધાન સમ્પન્ન થાય છે..!!-