Vaghela Hari Kaka   (VAGHELA HARDUTTSINHJI (HARI KAKA))
87 Followers · 135 Following

જીવન એક આનંદ હૈ
✍જીરાજ©
Joined 2 December 2018


જીવન એક આનંદ હૈ
✍જીરાજ©
Joined 2 December 2018
2 NOV 2024 AT 8:16

हमें किसी भी रहनुमा की जरूरत नही है,
“जिराज” गिरेंगे भी ख़ुद और उठेगे भी ख़ुद..!
- जिराज © 😎👑

-


10 FEB 2024 AT 21:02

કોઇક ને જીવાડવાની જીદમાં,અમે જીવવાનું ભૂલી ગયા,
“જીરાજ” ગુમાવી એમને,અમે સર્વસ્વ હારી ગયા..!
- જીરાજ © 💔🥀

-


15 NOV 2023 AT 16:07

स्वाभिमान में समझौता नही होगा,
जो हमारा विरोधी है, वो आजीवन विरोधी रहेगा..!
😎🔥

-


14 NOV 2023 AT 9:15

हमें किसी भी रहनुमा की जरूरत नही है,
“जिराज” गिरेंगे भी ख़ुद और उठेगे भी ख़ुद..!
- जिराज © 😎👑

-


8 NOV 2023 AT 11:37

અઘરો આ સવાલને મનમાં ગુંચવણ ઘણી છે,
“જીરાજ”હસતાં ચેહરા પાછળ મૂંઝવણ ઘણી છે..!
- જીરાજ ©

-


23 SEP 2023 AT 21:28

મિત્રતાને સાચવવા ક્યારેક પોતે જ નમવું પડે છે,
“જીરાજ”કોઈને બોલાવતા પહેલાં સ્વયં બોલવું પડે છે..!
- જીરાજ © 💫

-


20 JUL 2023 AT 21:44

હરરોજ મુલાકાત કરવામાં મને કોઇ રસ નથી,
“જીરાજ”એનું સપનામાં મળવું પણ અદભુત લાગે છે..!
- જીરાજ ©

-


29 JUN 2023 AT 19:23

ક્યારેક હું યાદ કરી ના શકું તો તું યાદ કરી લેજે,
“જીરાજ”હું આવી ના શકું તો તું આવી જજે..!
- જીરાજ © ❤️

-


15 JUN 2023 AT 8:52

ક્યારેક જિંદગીમાં એવું પણ બનતું હોય છે,
“જીરાજ”બધું હોવા છતાંય કઈક ખૂટતું હોય છે..!
- જીરાજ © 🥀

-


25 MAY 2023 AT 19:16

“जिराज” चल रहा है जिंदगी का ये सिलसिला,
सुबह होती रहेंगी और शाम ढ़लती रहेंगी..!
- जिराज © 🥀

-


Fetching Vaghela Hari Kaka Quotes