દરિયા ને તળાવ સમજવા લાગ્યા છે.
ચુપકી ને સ્વભાવ સમજવા લાગ્યા છે.
ઉનાળામાં વૃક્ષ નો છાંયડો શોધનારા.
સૂર્ય ને સલાહ આપવા લાગ્યા છે.-
मेरी खामोशी है राज़ उसे राज़ ही रखो.
મારી ભૂલો કાઢીને.ભલે તમે મને કસૂરવાર કહેજો.
પણ સમય કાઢીને.તમે પણ અરીસો જોઈ જેલો.-
चालबाजों के पीछे है लश्कर कई
सच के पथ पे चलने वाला तू एक बन.
ज़माने की तो निग़ाहों में हैं संदेह
तू अपनी नज़र में सिर्फ नैक बन.-
निगाहों से गिरा हुआ
अचानक आसमान लगने लगता हैं.
पैसा का वजन बढ़ते ही
लल्लू भी लाजवाब लगने लगता हैं.-
એક તરફ દુનિયાદારી ની મહેફિલ
એક તરફ એકલતા આખી.
સફળતામાં સબંધોના સરવાળા
સંઘર્ષમાં જાતની પણ બાદબાકી.-
ग़ुस्सा,ग़ुरूर,बेफिजूल बहस से
बार बार तुम्हे बचना पड़ेगा.
रिश्तों का कद ऊँचा करना है तो
समय समय पर तुम्हे ज़ुकना पड़ेगा.-
आँधियों को आंख दिखा.लहरों से बहते हैं.
मंज़िल के मतवाले.मशवरा कहा लेते हैं.-
મઝધાર તો ક્યારે.કિનારો પણ લાગીશ.
મુસાફરી દરમિયાન.સહારો પણ લાગીશ.
મને જાણ્યા વગર.મારા વખાણ ના કરતા.
હું તો દરિયો છું.ખારો પણ લાગીશ.-
हज़ारो सूरज की धूप से भी
समंदर की तक़दीर तो सूखने से रही.
तुम अपना आईना ही बदल दो
मेरी तस्वीर तो बदल से रही.-