Denger Sayar   (Denger sayar)
127 Followers · 74 Following

✍️Writar
🕺 actor
Joined 16 April 2019


✍️Writar
🕺 actor
Joined 16 April 2019
20 JUN AT 9:40

ભાઈ આતો સમયની બોલ બાલા છે
નામના ચાહના પદ બધું
એક પળ માં રાખ થય જાય
સમય એવો આવી જાય કે
મરા પછી પણ તમારી
ઓળખાણ DNA ટેસ્ટ થી થાય

-


18 JUN AT 21:35

दर्द का हम शायरो के
जीवन मे एक अहेम हिंसा है
दर्द हम शायरी मे बयान करते है
फ़िरभी दुनिया वाह वाही मिलती है

-


18 JUN AT 18:07

શબ્દો ના સ્વાદ હોય છે
સત્ય હોય તો કડવા લાગેને
ખોટું હોય તો મીઠાં લાગે શબ્દો

-


18 JUN AT 10:37

ઈશ્વર તમારૂ ભગતીમય
સ્ટેટ્સ સ્ટોરી નથી જોતા
તમારા કર્મ ને ચરિત્ર જો છે

-


17 JUN AT 18:21

જ્યાં મન નો લાગે ત્યાં
જીવવાની મજા નો આવે
પણ જ્યાં મન હોય ત્યાં
મરવાની પણ મજા આવે

-


17 JUN AT 14:18

इस पर्फ्यूम मे कई मिलावट होती है
तब इतना महेकता है और
तेरी मेरी महोब्बत मे हम दोनों के दिल मिले है
इस लिये इतना महेकता है

-


13 JUN AT 22:49

ક્યાં ખબર હતી અંતિમ સફર હશે
પણ આ માણસ રૂપી આપણી છેલ્લી
સફર છે એતો બધા ને ખબર છે
જીવી લેવાય એક એક સણ

-


10 JUN AT 23:44

જેટલા એકલતા માં રેસો
એટલી સફળતા મેળવશો

-


10 JUN AT 21:41

तेरी सादगी तेरे चेहेरे की चमक है
तुझे सजने की जरूरत नहीं
तेरे माथे की बिंदी ही
तेरे चेहेरे की सुन्दरता की रौनक है

-


8 JUN AT 20:36

जो खो दिया उसका
अक्सर ख्याल आता है
कोसिस बहुत की भूलने की
क्या करे रातो को ख्वाबो मे
अक्सर ख्याल आता है

-


Fetching Denger Sayar Quotes