QUOTES ON #દિલ

#દિલ quotes

Trending | Latest
18 APR 2019 AT 8:44

અણધારી રાતોની વાતોની યાદો,
મનડા એ ભૂલ થી ભુલાવી દીધી,
શું કરું નાદાન દિલ નું કો દિલ થી,
હૃદયમાં લાગણી તારી સમાવી દીધી..

-


6 APR 2019 AT 17:46

આ કલમ પણ ગજબનો પ્રેમ કરે છે મને
લખે છે મારા માટે'ને બદનામ તને કરે છે

-


16 SEP 2019 AT 11:33

I didn't have to try hard
to love you,
It just happened......

-


7 MAR 2019 AT 23:52

ભરી બેઠી છું હૈયે વણકહી વાતોનો ભાર
કાગળ અને કલમ જ હવે તો લાગે છે નર્યો ઉપચાર..!!

-


10 SEP 2020 AT 22:09

તું સાથે હોય ત્યારે,દિલ ભર્યા બજાર જેવું લાગે,
ને દૂર હોય ત્યારે જાણે રાત્રીનો સૂમસામ મારગ..!

-


10 APR 2020 AT 13:08

તું પાસે હોય એવો આભાસ છે,
દિલ માટે હજુયે તું ખાસ છે...!!!

-


9 APR 2020 AT 11:40

એક આડી ગલી માં પછવાડે ઘર છે એમનું
રસ્તે કેમ મળ્યા ને કેમ તમને પ્રેમ થયો તો,
હૃદય ના આંટાફેરા ચાલુ થયા છે કે પછી
તમારી આંખો ને અમથો વહેમ થયો હતો,

-


2 APR 2020 AT 12:29

રસ્તે એ સામા મળ્યાં,
તો આંખો એને પૂછે કે કેમ છે ??
દિલ કહે રહેવા દે ને યાર,
એને તો હજુયે વ્હેમ છે...!!!😅

-


7 MAR 2019 AT 23:36

કલમ અને કાગળ જ લખે છે જિંદગી નો સાર..
એટલે જ મેં સોપી દીધો અે ને જ સધળો ભાર 🙏

-


7 FEB 2018 AT 9:59

કોઈને સમજવા માટે દિલની જરૂર પડે,
અને કોઈને સમજાવવા દિમાગની...!!!

-