Diet
-
Timing 19.57
🧘
જરૂરી નથી કે ગ્રહ જ નડતા હોય
કયારેક અમુક પૃથ્વી પર ના નંગ પણ નડતા હોય છે-
देयं भेषजमार्तस्य परिश्रान्तस्य चासनम् ।
तृषितस्य च पानीयं क्षुधितस्य च भोजनम् ॥
बीमार को दवा, थके हुए को आसन, प्यासे को पानी और भूखे को भोजन देना चाहिए। यही मनुष्य का सबसे बड़ा धर्म है क्योंकि यह सिर्फ मनुष्य ही कर सकता है पशु नहीं ।
हम सब स्वयं यह वर्षो से कर रहे है
इसलिए हमारे बच्चों में भी यह संस्कार पीढ़ी दर पीढ़ी चला आ रहा है ।
यह संस्कार ही हमारे देश की संस्कृति है।
सारे विश्व को यह संस्कृति देने के लिए ही ईश्वर ने भारत देश की रचना की है ।
अतः हम अपने धर्म का पालन करते हुए
ईश्वरीय कार्य में अपना सहयोग सदा बनाये रखे ।-
सतयुग और त्रेता युग के प्रारम्भ दिवस, पवित्र माँ गंगा , माँ अन्नपूर्णा, ब्रह्मा जी के पुत्र अक्षय कुमार के अवतरण दिवस एवं अस्त्र, शस्त्र ,शास्त्र ,पराक्रम, बुद्धि, विवेकधारी ब्रम्हांड नायक दानवीर भगवान विष्णु के छठे आवेशावतार चिरंजीवी देवता परशुरामजी जन्मोत्सव पर्व पर हार्दिक बधाई और शुभकामनाएं।
-
મારી વાત સાંભળી શકે એવી એક બહેન હતી
જે આ દુનિયામાં હવે નથી
તેથી મારી વાત અંગત જ રાખું છું
કારણકે હવે મારું કોઈ અંગત હોય એવું લાગતું નથી-
મિત્ર એ જ કે જે
તું રીસાય તો તને સાદ કરે.
તું ભલે ન બોલે છતાં તને યાદ કરે
કેમ હવે મળતી નથી એવી ફરિયાદ કરે
બાકી ના બધા તો માત્ર મિત્ર હોવાનો ઢોંગ કરે-
ॐ द्यौ: शान्तिरन्तरिक्षँ शान्ति:,
पृथ्वी शान्तिराप: शान्तिरोषधय: शान्ति: ।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:,
सर्वँ शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि ॥
ॐ शान्ति: शान्ति: शान्ति: ॥-
તુરીયા કે કાકડી કડવી નીકળે તો ફેંકી દઈએ છીએ
અને
કારેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ
કારણકે...
મુળ સ્વભાવ"થી જે બહાર જાય એ ફેંકાઇ જાય છે.
પછી એ શાકભાજી હોય કે માણસ...-