મારી પસંદ નો સમાવેશ એમની પસંદ માં કંઇક એમ કરી લે છે.
કૉફી પીનાર એ વ્યક્તિ મારી પ્રિય ચા ને ક્ષણિક પ્રેમ કરી લે છે.-
10 JAN 2021 AT 23:22
20 MAR 2020 AT 18:58
મારું મોઢું મને કેમ ગળ્યું લાગે છે,
નક્કી એમણે હમણાં ચા પીધી લાગે છે-
26 DEC 2018 AT 22:20
તમે પ્રેમની શું વાત કરો છો સાહેબ ....
મેં પ્રેમીઓની નગરીમાં નજર કરી તો,
મને ચા ના દિવાના વધારે મળ્યા....-
3 OCT 2020 AT 1:27
ત્રણ વસ્તુ જીવન માં હંમેશા યાદ રાખવાની
- ચા
- ચા નો સ્વાદ
- ચા સાથે નો મિત્ર
-
12 JUN 2020 AT 7:06
ચા છે પછીથી,
પ્રેમની શું જરુર?
ચાલી જશે ને?
કડક એ છે,
એની જેવા બનશો,
તો જ ગમશો!
મીઠી એ છે,
એની જેવી મિઠાશ ,
લાવો તો ગમો.
-
3 FEB 2020 AT 8:54
સવાર ની ચાનું કારણ કૈક
વ્યાજબી જેવું લાગ્યું હતું,
એના હાથ ની ચા પછી જ
તાજગી જેવું લાગ્યું હતું-