"બાર બીજના ધણી ને સમરું
બાર બીજના ધણી ને...
સમરે વેલા આવે રે મારા રણુંજાના રામદેવ."-
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्... read more
આવળ બાવળ બોરડી,ફૂલ કંઢાને કખ!
હલ હોથલ કચ્છડે,જેત માડુ સવા લખ!
એવા જગરૂડાં કચ્છ પ્રદેશના નૂતનવર્ષે અષાઢીબીજ તેમજ જગનિયંતા ભગવાન શ્રીશ્રી જગન્નાથજીની જગપ્રસિદ્ધ રથયાત્રાના આજના પવિત્ર અવસરે લખ લખ વધાઈયું સાથે અત્યંત ભાવપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
અઢળક ખુશીઓ સાથે ઉન્નત જીવન,પરમ સૌભાગ્યઅને નિરામય દીર્ઘાયુ માટે ખરા અંતઃકરણથી જયમાતાજી!
🙏💫
-
"ऊँगली पकड़ के फिर से सिखा दे
गोदी उठा ले ना माँ
आँचल से मेरी मुंह पोंछ दे ना मैला सा लागे जहां।" 💛
-
"ક્ષત્રાણી છું ,
મારા કર્મો નુ નિર્વહન કરું છું...
શાંત છું તો મારા સંસ્કારનો પરિચય આપું છું,
અને જો ભડકી ગઇ તો વિનાશ નુ પરિચય પણ આપું છુ."
-કટ્ટર ગરાસણી🔪-
मीरा परम प्रेम ज्ञान,राधा से तुलना हो जिसकी!!
दोनों है एक समान,हृदय में श्याम रहते है उनकी।।
श्याम भजन में मग्न वोदिल का दिपक जलाती,
प्रेम की ताल से वो देवी अपनी ताल मिलाती।-