QUOTES ON #સાથી

#સાથી quotes

Trending | Latest
17 AUG 2020 AT 19:36

આશિષ આપી અઢળક, અજવાળો અવસર મારો,
સાથી-સ્નેહીજન-શુભચિંતકો, ખુબ આભાર તમારો.

-


4 JUN 2020 AT 22:21

આ એકાંત અને ચાંદ સાથે પણ પ્રેમ થઈ ગયો છે...
સાથ આપે છે કે નહી એ ખબર નહી..
પણ બસ મને મારાં હાલ પર છોડીને નથી જતાં..😍

-


6 SEP 2018 AT 22:09

માનું સાથી તને કે માની લઉં
સંગ ચાલતો કોઈ પ્રવાસી

આજ કાલ તારામાં વ્યસ્ત
થઈ રહ્યો હું એ ઉદાસી ...!!

-


10 JUL 2021 AT 11:39

સંબંધ એવા લોકો સાથે રાખવા ગમે છે ,
જેના સાથ માત્રથી આપણે ખુદને ચાહવા લાગીએ.

-


12 JUN 2020 AT 9:08

Relations are the most amazing thing we get in the earthly existence and FRiENDSHiP is the most wonderful among them

-


2 APR 2020 AT 22:23

રસ્તાના દરેક વળાંકે છળ હતાં,
પણ મજબૂત એ હાથની પકડ હતી.Nidhi
''સાથી'' ખાલી કહેવા પૂરતો જ નથી એ,
એનામાં ''સાથીપણાંની અકડ હતી.

-


5 APR 2019 AT 8:28

સાચો સાથી બની રહે છે
'રાતનો ઓછાયો'..
દિવસે પણ સાથ નિભાવે છે,
બનીને 'પડછાયો'!

-


13 JUL 2021 AT 15:56

સંબંધ એ લોકો સાથે રાખવા ગમે છે,
જે સંબંધને સમય આપવા ઈચ્છે છે !

-


20 AUG 2019 AT 15:13

હું નાદાન એક ગમતી ભુલ કરી બેઠો,
મદમસ્ત એની આંખોમાં કેવો સમાઈ બેઠો.

હટાવી પરદો એની પાંપણનો ખુદ ઢળી ગયો,
આ રંગીન સ્વપ્નને હકીકતમાં ઢાળી બેઠો...

ગુલાબ જેવા એનાં હોંઠને હેતથી અડી ગયો,
રસપાન એનુ કરવા ભમરો બની બેઠો...

પ્રણયની એ રાતમાં એકરાર કરી ગયો,
એનાં તનબદનમાં ખુદને સમાવી બેઠો...

બંધનો બધા તોડી આત્મામાં ઓગળી ગયો,
પ્રેમ એનો પામવા જન્મો જન્મનો સાથી બની બેઠો...

તરૂ મિસ્ત્રી ( સુરત)

-


10 FEB 2021 AT 16:58

તારા સુખ માં મારી સાથેદારી નહિ હોય તો ચાલશે,
પણ તારા દુઃખ માં મને, મારી ભાગીદારી જરૂર જોઈશે..😊!!

-