એમનું નામ અમે હૈયે કંડાર્યુ હતું ને
એ મેંહદીમાં શોધતા રહી ગયા-
હાથ ની મહેંદી માં શોધ્યા કરું છું નામ તારું,
મળી જાય એ બહાને તુજમાંં અસ્તિત્વ મારું,
લાગે તારું જ નામ હવે વ્હાલમ મને પ્રેમ પ્યારું,
હવે તો આ ચડેલી મહેંદી ના રંગમાં તને ભાળું..-
नाम नहीं हवे तो हूं जातेज तारी मेहंदी मा थी बहार आविष
शोधया करे छे तू मने ले हवे तारी साथे ज ज़िन्दगी विताविष-
તારું નામ લખેલી મહેંદી હજીય લીલી રાખી છે
તારા માટે મે હૈયાની ડેલી હજીય ખુલી રાખી છે.-
મને એટલો પ્રેમ છે ....
કે તારાથી વાતો કરવા પુરા હાથમાં મહેંદી મુકાવીને પણ આંગળીઓને બાકી રાખું છું.-
हाथो की लकीरों में तुझको छुपाया हैं मैंने,
अपनी तकदीर ही तुमको बनाया हैं मैंने,
जीना है मुझको, अब सिर्फ तुम्हारा ही बनकर,
सितारों से भी तुमको अब चुराया है मैंने....!-
મહેંદીના રંગમાં ખુશીઓ ની મહેંક રાચી છે,
તમારા હાથમાં અમે કિસ્મત અમારી વાંચી છે...!-
દૂર ક્ષિતિજ ના કિનારાઓ પર વિખેરાઈ ગયો છે
લાલ રંગ ...
જાણે આકાશરૂપી નદી માં ઝબોળ્યા છે
તે મહેંદી ભરેલા તારા પગ ....-
એની મેંદીનો રંગ છતો કરી ગયો ઘડીકમાં,
વર્ષોથી જે પ્રેમને સંતાડી રાખેલો આંખમાં.-
मेहंदी दे रंगा विच तेरा प्यार दिसदा है,
मेरा दिल जो तेनु हरपल याद करदा है,
तू करदी ए श्रृंगार जदो वी सोह्निये,
मेरा दिल तेनु वेखन ली होके भरदा है।।-