સારી પરિસ્થિતિમાં બરબાદ કરનાર અનેક મળે...
ખરાબ પરિસ્થિતિમાં મદદ કરનાર શાયદ કોઇ એક મળે...
-વૈશાલી ગોસ્વામી(પ્રેમાકૃતિ)-
25 MAY 2018 AT 9:47
29 MAY 2019 AT 16:21
દોસ્તી ની એક મિસાલ આમ પણ બની..
અજનબી ભલે અજનબી રહ્યા..
જિંદગી એકબીજા ને મદદગાર તો બની 🙏🏻-
11 JUN 2020 AT 23:09
બનવું જ હોય ને તો કોઇક નો સહારો બનો😊
કારણ કે મદદથી મોટું પુન્ય બિજુ કાંઈ નથી હોતું...-
11 SEP 2019 AT 15:53
કોઈ નિઃસહાય ની નાનકડી મદદ કરજો વ્હાલા,
ભગવાન પાસે એક મોટી માંગણી નહીં કરવી પડે.....A+-
29 MAY 2019 AT 18:04
અજનબી એવો પ્યાર જતાવી ગયા,
દોસ્તી ની મિશાલ કાયમ કરી ગયા,
અંગતોના સંબધો અમને ભુલાવી ગયા.-
22 JUN 2020 AT 10:26
સાચું મોતી વેંચી
કમાણી તો કરી શકીએ,
પરંતુ કમાણીનો થોડો ભાગ અન્યને આપી
સાચા મોતી (આશીર્વાદ) પણ મેળવી શકીએ....
( #be helpful 😊♥️)
-
25 MAY 2020 AT 23:37
કદાચ રસ્તો ભટકી જઈએ તો
રસ્તો ચીંધવા વાળું કોઈ નથી હોતું..,
અને જો રસ્તો મળી જાય તો
સાથે ચાલવાળું કોઈ નથી હોતું...,
પણ જો એકલાં ચાલવાનું શરૂ કરશોને..,
રસ્તે કાંટા નાખવા વાળાની 'ભીડ' જરુર જામશે..!
કોઈને મદદરૂપ થઈએ કે ન થઈએ
પણ 'અડચણરૂપ' તો ન જ બનીએ.!
-