Vruti Thakkar  
322 Followers · 126 Following

Fouji sister

Literature student
Joined 16 May 2019


Fouji sister

Literature student
Joined 16 May 2019
30 JAN 2021 AT 14:01

મારા વ્હાલા ફૌજી ભાઈ,

કેટલું બદલાઈ ગયું છે ને

પહેલા દરરોજ સફરમાં તારી હાજરીનો "ઉમળકો" કંઈક જુદો જ હતો......
અને
હા, આજ તારી ગેરહાજરીનો "ખાલીપો" પણ કંઈક જુદો છે.....

-


25 JAN 2021 AT 23:39

पता ही नहीं चला कब

रात के रंग में ढल गये
और
तेरो यादो मे थम गए
और
कही खो ही गए हम.....

-


3 NOV 2020 AT 16:15

હી હેકડે જીવ તે જવાબદારીયું કેતરીયું?

લાગણીયું જતાય સકાજે એતરી નજીકાયું કેન ભેરયું?

ધેલજી સોણીને જીવે વારી જેંધગીયું કેતરીયું?

અખીંયુ મેચે બોલી છડાજે એતરી ગાલીયું કેતરીયું?

હેકડે જીવ કે મગજમારીયું કેતરીયું?

-


22 SEP 2020 AT 21:45

सफर एक फौजी का.....

स्वप्न देखने से स्वप्न सचे होने तक का सफर....

वह माँ को परेशान करने से लेकर उसे गर्व दिलाने तक का सफर...
वह पिता की ऊंगली पकडने से उनका खंभा मिलाकर चलने तक का ससफ....
वह बहन को परेशान करने से उसे दुनिया की हर खुशी देने तक का सफर...
वह रेलवे के नीले डब्बे से हरे डब्बे में बैठने तक का सफर....
वह भारतीय नागरिक के पहचान पत्रक से लेकर सैनिक के पहचान पत्रक तक का सफर....

वह माँ के लाडले से भारत के वीर तक का सफर....
वह पिता के गर्वित बेटे से भारत के गर्वित बेटे तक का सफर....
वह बहन के फौजी से भारत के फौजी तक का सफर....

-


14 SEP 2020 AT 11:20

બહાર ચાલી રહેલી વાદળોની અથડામણ ને
મનમાં ચાલી રહેલી વિચારોની અથડામણ

બહાર ચાલી રહેલ વાદળોની ગડગડાટ ને
ને તેણીમાં ચાલી રહેલ મૌનનો ગડગડાટ

બહાર વરસી રહેલુ અનાધાર જળ ને
અંદર વરસી રહેલું આંખોનુ અનાધાર જળ

ક્યો શોર વધારે હતો?
બહારનો કે ભીતરનો!!

-


9 SEP 2020 AT 13:02

उसके लफ्ज कुछ और जता रहे थे
और
उसकी आंखे कुछ और जता रही थी
और
लफ्ज और जज्बात उसकी उलझन जता रहे थे .......

-


19 AUG 2020 AT 15:14

NA SOCH BANDEYA ENNA
ZINDGI DE BARRNE,
JES NE ZINDGI DETE AE
US NE VE TA KUCH
SOCHYEA E HOWE GA
TERE BARRE.....

-


18 AUG 2020 AT 18:00

उड़े, खुले आसमान में ख्वाबों के परिंदे
उड़े,दिल के जहां मैं ख़्वाबों के परिंदे
ओहो, क्या पता, जायेंगे कहाँ ......

-


31 JUL 2020 AT 20:24

मतलबी हो जा ज़रा मतलबी 
दुनिया की सुनता है क्यों 
ख़ुद की भी सुन ले कभी

कुछ बात ग़लत भी हो जाए 
कुछ देर ये दिल खो जाए 
बेफिक्र धड़कने, इस तरह से चले 
शोर गूंजे यहां से वहाँ ........
 

-


27 JUL 2020 AT 18:29

પોતાની જાતને સમજતો
દરેક વાતનો જાણકાર ,સલાહકાર
ને દુનિયા અનુભવી લેનાર તે.....

પરંતુ શું સમજે છે ? 'હોવું' ને 'સમજવું' શબ્દ વચ્ચેનો ભેદ...!!!

-


Fetching Vruti Thakkar Quotes