મજબૂરી એની હતી,
અને એકલી હું રહી ગઈ..
એની આદત હતી ઠુકરાવવા ની,
અને એને હું અપનાવી ગઈ..
આંખો માં સપના એને જોયા,
અને રડતી હું રહી ગઈ..
રહી એની હકીકત થી હું અંજાણ,
અને એને પ્રેમ કરી ગઈ..
એ નથી હવે મારા આ જીવનમાં, પણ..
એની યાદ શ્વાસમાં સમાવી ગઈ..-
પરાણે નાટકમાં ભાગ લીધેલ જોકરનેય
હસવું પડે...
પ્રાણપ્યારી જગ્યાએથી અનિચ્છાએય
ખસવું પડે...
દુશ્મન થાયને દૂનિયા ત્યારે અંગતોનેય સાપ માફક
ડશવું પડે...
-
આવ દોસ્ત હું ચાહું તને
તું જેવો છે એવો અપનાવું તને
તું ચાલ્યો ગયો ને હું અજાણ રહી
આવ મારી મજબૂરી હું સમજાવું તને
દોસ્ત તું પણ એ જ ને હું પણ એ જ
નવા સંબંધ ની શરૂઆત સાથે હું ચાહું તને
ક્યાં સુધી રહેશે સાથ હું પણ ક્યાં જાણું છુ
આખરી શ્વાસ સુધી ચાહવાનું વચન આપું તને
આવ દોસ્ત આજે હું ફરી એકવાર ચાહું તને ...-
બની શકે હશે મજબૂરી કાયા વહેંચનારની,
શું હશે કોઈ મજબૂરી કાયા ખરીદનારની..!..?
-
પાંપણો ને ભીની થતાં કોઈ રોકી શકતું નથી
મજબૂરી એ માણસ નું સાથ છોડે,
ક્યારેય શક્ય નથી-
અધૂરી મારી વાતો ને
જાતે જ પુરી કરી લે છે
કદાચ મારા મૌન ને લોકો
મજબૂરી સમજી લે છે ... ☺-
મજબૂરી એની હતી પ્રેમ ન કરીશકવાની ને
મારે મજબૂરી એનો સાથ નિભાવવાની...!!!
-
मुफ़्लीस के बदन को भी है चादर की ज़रूरत
अब खुल के बज़ारो मे ये ऐलान किया जाए।।।-
સત્ય તો એ છે કે એ ભરબજારે સત્ય નો ડંકો વગાડે છે ,
જો સચ્ચાઈ ની દ્રષ્ટિ એ જોવો તો એ પણ એક સ્ત્રી જ છે..
છતાંય એમાં ક્યાં કોઈને મજબૂરી દેખાય છે !!
-