ઠોકરે ઠોકરે નઠોર થયાં ત્યારે
કંકર કંકર માં શંકર મળ્યા..-
મારૂં મંતવ્ય ઘણું ઊંડું હોય છે..
જેને જેવી સમજ એવો જ મર્મ મ... read more
हम अपने अंदर सैलाब लिएँ बौखला रहे थे ,
क्योंकी वो अपने पाँव किनारे पर सेहला रहे थे ।
-
માણું છું ઠાઠમાઠ ઝાકળનાં મહેલમાં
સુસવાટા નો સાથ આ રણના શહેરમાં છે..!!-
નીંદર રાણી આવજે રે...
તબડક તબડક કરતી આવજે. આવજે રે...
મ્હારા સીનુ ને સુઇ રે જાવું...
હાલુ લુ લુ હાલા...
(Full Lory in Caption)-
A:-Ese mask kyu lagya he..?🤔
B:-Kya aap bhi Ham muh pe mask lagate he na taki corona pehchan na le.. Iski pehchan to ye number hi he na isliye...
A:-🥴🥴🥴😟-
Tune kaha tha Khandala Milenge...
Me teri yado k sath yaha aa phucha...-
Jab bhi Pandit Ji Siv Ji Ki Rudri Puja Krvate hue Mantra Gungunate hai Or Fir kehte Hai ki Me bolu Wo aap bhi bolna....🤔🥴
-
જેને ભજીએ ભોલે ભંડારી કહીને રે ,
એને ધતુરો કે બીલીપત્ર ની જરુર નહીં રે,
અંજલી જળના ભાવથી એતો પીગળે રે ,
ને હરપળ એના પંચાક્ષર નું કરીએ રટણ રે ,
હો પ્રણ પાર્વતીનો તો શિવજી પણ ત્યારે રીઝાય રે..
આ તો કામદાવ પર કોપ નો પ્રતાપ પડે ,
તે દી ત્રિનેત્રનો કોપ રોકવા તાંડવ વેઠવો પડે ,
કૈલાસ જવા વૈરાગી બની ભગવો ધરવો પડે ,
હો પ્રણ પાર્વતીનો તો શિવજી પણ ત્યારે રીઝાય રે..
ભુતોની ટોળી સતીએ હસતે સ્વીકારી રે ,
એની ભપુતી ની લાલશા કેમ કરી સમજાય રે ,
કેમ ના હોય હળાહળ વિષ પીનારો નીલકંઠ રે ,
છતાંય વિરહમાં તાંડવ કરનારો એ જ શિવ શંભુ રે..
હો પ્રણ પાર્વતીનો તો શિવજી પણ ત્યારે રીઝાય રે..-