QUOTES ON #દરિયો

#દરિયો quotes

Trending | Latest
13 OCT 2018 AT 18:57

કેવાં કેવાં વાકયો બઘાં લઈ આવે છે
અહીં સહુ દુઃખી લોકો મેળો રોજ ભરાય છે. ખોબે ખોબે પાણી ઉલેચવા

-


15 MAY 2021 AT 21:33

હવે નથી રહ્યું આ આંખ માં પાણી રણ બની બેઠો છે દરિયો.
લાખ તુફાનો સમાવી ખુદ માં છતાં શાંત બની બેઠો છે દરિયો...

-


27 APR 2019 AT 14:16

મે દરિયા પાસેથી શીખ્યું છે વિશાળતા દેખાડવાની..
પણ દરિયાની ગહેરાઈ તો ફક્ત તેમાં જ સમાવવાની 🙏🏻

-


4 MAR 2024 AT 16:48

દંભી રે દુનિયાના શોર કરતા,
ઘુઘવાટા કરતો' લાગે છે રૂડો દરિયો.

ના સંઘરતો પોતાની ભીતર કાઈ,
કિનારે' કિનારો કરે છે દરિયો.

શબદ ની માજા ને નથી હોતા તટ,
પોતાની માજા ના વિહરતો દરિયો.

અભરખા હંધાય તળે પડ્યાં,!
એની ઊંડાણે કેટલો શાંત છે દરિયો.
.
જો મને કોઈ પૂછે કેવો છે દરિયો? તો હું કહું!
ભીતર કોઈ આંખ રડે છે એટલે ખારો છે દરિયો.
🍁

-


23 JUL 2019 AT 22:27

ઓલા દરિયા નો તો ઝાઝો છે પાણી નો ઠઠારો
ને છતાંય ક્યારેય તમારી તરસ ના છિપાવે ઈ નઠારો ..

-


24 JUN 2019 AT 9:44

રણમાં ખીલ્યું ગુલાબ ...
ને દરિયામાં પડ્યો ખાડો ..

તારો થયો હું ગુલામ
ને ખુલ્લાં દિલને કર્યો મેં વાડો ..

-


29 JAN 2019 AT 15:12

આબ આંખો માં ભરી ગયો એ દરિયો,
કિનારે જ રાખી મને ડુબાડી ગયો એ દરિયો.

-


30 NOV 2018 AT 16:31

તારાં નામનાં નીરથી છલોછલ...
મારાં પ્રેમનાં દરિયામાં ઉછળતી લાગણીંઓનાં મોજા
તે... જોયા જ હશે.. એ પહેલી મુલાકાતે..!

-


12 APR 2020 AT 8:56

નાનો એવો વિષાણુ
બધાથી મોટો થઈ ગયો ,
વિસ્તરતો હતો દરિયો,
હવે બંધ લોટો થઈ ગયો..

-



આંસુઓ ને વહેવા નો એક રસ્તો મળી જાય,
એક માત્ર જો તારા નામ નો દરિયો મળી જાય .

-