QUOTES ON #સરળતા

#સરળતા quotes

Trending | Latest
11 JAN 2021 AT 18:12

આપણે કોઈને ગમી જઈએ એ સરળ છે !
પણ
સતત ગમતા રહીએ એ કઠિન છે ! 🙃

-


27 SEP 2020 AT 11:10

સરળતાથી મળી જાવ એટલી સસ્તી પણ નથી
આ જિંદગી છે સાહેબ
અહીંયા જરૂરત પ્રમાણે લોકો બદલાઈ છે...
♥️♥️♥️

-


14 APR 2019 AT 12:00

અહીંયા લોકો ને સિમ્પલ વાતો સમજાય છે, તમારા શબ્દો ઉપર થી જાય છે.
@શબદાઝમ

-


26 FEB 2019 AT 9:16

સરળતા અને સફળતા
અક્ષર માત્ર નો તફાવત છે સાહેબ!
સરળતા હશે તો, સફળતા આપ સમી દોડી આવશે..

#મનોમંથન

-


4 NOV 2022 AT 19:41

ઘણીવાર વ્યકિતની સુંદરતા કરતાં
સરળતા વધુ સ્પર્શી જતી હોય છે.

-



ખૂબ જ સરળતા થી એ કહી ગયો,
જે તદ્દન જટિલ હતું,
મારી બધીજ હોંશિયારીની હોનારત થઈ ગઈ!

-