શિક્ષક ક્યારે સ્વાર્થી ન હોય !
કેમ કે એ હમેશાં વિધાર્થી ના જ્ઞાન અર્થી હોય !
જો એ સ્વાર્થી છે તો એ શિક્ષક ના હોય !
કેમ કે શિક્ષક વિધાર્થી કેન્દ્રી હોય એ ક્યારેય સ્વકેન્દ્રી ના હોય !— % &-
(Alhamdulillah for everything)
एक जूठ,सच्चे रिश्ते की
नीव बिगाड़ सकता है ।
और
एक सच्च हर
जूठ मिटा सकता है ।— % &-
ए परवरदिगार, तुने इतने प्यार भरे रिस्तो से नवाजा है !
में इसके काबिल भी हू क्या?— % &-
પૈસા નું શુ કરવુ છે યાર !
આ તો સંબંધ છે જે આપણ ને
માલામાલ રાખે છે ♥️— % &-
दूसरो से नाइंसाफी कर के ,!
खुद के लिए खैर कि दुआ मांगते हो ?
ए मिट्टी के इंसान !
उस इंसाफ करने वाले से क्या तुम जरा भी नहीं जभराते हो ?— % &-
हो सके उतना लोगो के साथ नर्मी से पेश आईए!
फिर अगर कोई कमजोर समझे आपको तो अपना जलाल भी दिखाईए!— % &-
વાંચતા અને ઘર લેસન આપતા તો બધા ને આવડે!
શિક્ષક તો એ કે જેને બાળક જેવું ને બાળક જેટલું બની ને બાળક ને સમજાવતા આવડે ♥️— % &-
સામેવાળા ને મનાવી મનાવી ક્યારેક
પોતાની જાત થીજ રિસાઈ જવાય છે ✔️— % &-
" गालियां" ( बदतमीजी)
मां बाप की गलियां आपके मूंह से निकले इस से पहले एक बार सोचना जरूर !
" आपके आपके मां बाप की इज्जत कितनी प्यारी है।"— % &-
વિદ્યાર્થી પરીક્ષામાં માં નકલ કરે !
આવી પરિસ્થિતિ પાછળ શું માત્ર વિદ્યાર્થીનોજ ગુનો છે ?— % &-