Akshat Sanghavi   (Akshat)
205 Followers · 40 Following

read more
Joined 19 September 2018


read more
Joined 19 September 2018
22 JUN 2022 AT 21:43

#મનોમંથન

ઉજાગરા દિવસના પણ હોય છે,
કદીયે ન મળનારી રાતોની રાહમાં.

-


18 FEB 2022 AT 23:03

मैं और मेरी कहानी

प्यार करने को इंसान नहीं ढूंढना चाहिए
मगर, हर इंसान में प्यार ढूंढना चाहिए।— % &

-


18 FEB 2022 AT 16:05

नदी जैसा जीवन निरंतर मीठा समय का साथी,

संमदर सी आत्मा गहरी असीमित और एकांत प्रिय।— % &

-


18 FEB 2022 AT 9:43

#મનોમંથન

પ્રેમ!

પ્રેમ એટલે હ્રદયના હીબકાંની પરિભાષા
જે આંખો થી વ્યક્ત થતી હોય.— % &

-


17 FEB 2022 AT 1:08

#मैं_और_मेरी_कहानी

उसकी बेवफ़ाई का शुक्रगुजार हूं मैं
मुझे छोड़कर उसने, मुझे मुझसे मिला दिया।— % &

-


6 FEB 2022 AT 21:29

एक गुमनाम सुबह की पहली किरन ने
तुम्हारे चेहरे का पता देकर मुझसे पूछा कि

आज! यह चांद इतना जल्दी केसे आ गया?।— % &

-


24 JAN 2022 AT 22:29

સવારો બધી નામ તારે કરી છે
દિવસની મજા નામ તારે કરી છે,

ન ધરતી ‌ન આભે હવાને કરી છે
અશ્રુની ધરા‌ નામ તારે કરી છે,

નથી કોઈ કાગળ કલમ પાસ મારી
છતાં જીંદગી નામ તારે કરી છે,

પરોઢે પધારે પવન ઓસ આંજી
સુંદરતા બધી નામ તારે કરી છે,

બધી લાગણી ને બધી વાત માંથી
પળો બે પળો નામ તારે કરી છે,

જરા જો ભુલાવી બધી યાદ અક્ષત
હવે આંખ તારી શું કામે ઠરી છે.
૧૨/૧૧/૨૦૨૦

-


23 JAN 2022 AT 13:27

#મનોમંથન

સાફ પાણીમાં ખારાશ!
નક્કી કોઈ યાદ જ ઓગળી હશે.

-


17 APR 2019 AT 21:45

મેં ક્યારેય તને પ્રેમ કરવા માં હિસાબ કર્યો?
તો આજે શા માટે તું મને મારી ભૂલો ગણાવે છે!

#મનોમંથન

-


13 OCT 2018 AT 0:46

#મનોમંથન

એકલતા નો વાયરો એવો વાયો કે
સાંજ થતાં મારો પડછાયો પણ બોલ્યો
ભાઈ..! હવે મારો સમય પણ પુરો થવા આવ્યો.

-


Fetching Akshat Sanghavi Quotes