સમજણ માં એવી સમજણ ભળીને
બની થોડી સમજાવટ...
પછી ત્યાં એ સમજણ શું કામ ની
જ્યાં સમજાવટ જરૂર પડે..
વાત ફક્ત સમજણની જ હતી
ભળી તે મા સમજાવટ તો ત્યારે કેહવાય ચતુરાઈ..
પડી ત્યારે સમજણ જ્યારે
ભણતર મળી સમજાવટ ની...
પછી શું એજ સમજણ ને ના સમજી બેસી
સમજાવટ ને થોડો આરામ આપ્યો...
♥️♥️♥️-
Very fond of reading...
Poetry is always sound like soul..
Wr... read more
શું કહું શું છે તારી જગ્યા
પ્રકરણ ની શરૂઆત થી વાર્તા ના અંત સુધી બસ
તારી જ વાતો છે..
વાક્ય ની શરૂઆત થી શબ્દો ના અંત સુધી બસ
તારી જ વાતો છે.
સાચુ કહું તો તુ છે તો મારી વાર્તા પુરી થાય છે
તું છે તો આ શબ્દોને જીવન અપાય છે
-
Dear best forever..
I know you are not with me forever..
But
I also know that our souls last ever..-
इतने भी उलजे हुई न थे हम जो तुमको समझ ना आये
शायद
तुम ने ही पन्ने छोड़ छोड़ कर पढ़ा होगा हमे।।
♥️♥️♥️-
હું બધાને ગમું એ જરૂરી તો નથી
બસ તને હમેશાં ગમતી રવ એટલું જ કાફી છે..
♥️🖤♥️🖤-
no need to now..
I know sometimes i becomes your slaves and you becomes my master.. but
Not now .
i regret you and I don't any more tolerant in my life..-
ક્ષણે ક્ષણ ને માણી તો જો
પછી ક્યાં જરૂર છે હસ્ત રેખા માં શોધવાની..
દિલ થી કોઈ ને મન માં સમાવી તો જો
પછી ક્યાં જરૂર છે બીજામાં શોધવાની..
રડતાં ચેહરા પર એક સ્મિત નું કિરણ લાવી તો જો
પછી ક્યાં જરૂર છે મનને વાગોડવાની..
એકલતા માં પણ પોતાનું અસ્તિત્વ તો શોધ
પછી ક્યાં જરૂર છે ટોળામાં ચાલવાની..
મસ્ત બની જીવતાં તો શીખ
શાને ફેર પડે પછી કેટલું જીવ્યા..
-
Eagerly waiting to see a sun rising at the morning....
And when end of day shine of moon comes in to Windows , to give peace of mind-