દરેક સંબંધ ને oxygen ની જરૂર પડે છે 😊
પ્રેમ અને લાગણી રૂપી oxygen ..
જો oxygen ના મળે ને તો એ સંબંધ ટકી જ ના શકે
કારણકે oxygen વગર તો માણસ પણ નથી ટકી શકતો..😊-
22 AUG 2020 AT 9:59
24 APR 2022 AT 13:46
ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..
મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો….-
5 NOV 2020 AT 19:04
શબ્દોની સજાવટ....
"ચાલ્યું ગયું સમયનું વહાણ ને...
હું કિનારે રહી ગયો..!
જતી હતી એ વહાણમા ને..
હું એને બાજુ માં શોધતો રહી ગયો...!!"-
15 JUN 2019 AT 10:35
સાડીના છેડે મારા માટે
પાવલી, આઠાના, રૂપિયો રાખતી...
મારી માં પણ વર્ષો
પહેલાં એટીએમ રાખતી.-
17 JUL 2021 AT 9:18
ચા આમ તો મને ગમે નહિ પણ ,
જો જોડે કોઈ હોય તો પી લઈએ,
જાણે આપણે એને જોઈને પ્રેમનો,
નશો કરતાં હોઈએ એમ લાગે.
❤️good morning❤️-