Mer Naresh   (Np108⚔️)
24 Followers · 7 Following

હૃદય નહીં...!! તું ધબકે છે મારામાં..._︻╦╤─ ҉ - -
Joined 15 October 2019


હૃદય નહીં...!! તું ધબકે છે મારામાં..._︻╦╤─ ҉ - -
Joined 15 October 2019
29 SEP 2023 AT 19:01

આ બારણા,બારી ને ધાબું
તો ઉંચકી રહ્યો...
દિવાલો‌ નુ બસ ભારણ રહ્યું છે
એક નંબરે...

-


2 MAR 2021 AT 21:05

પ્રેમની હવા અને
મેડીકલની દવા,
ગમે તેની તબિયત બદલી નાખે...
_😉☺️🤘

-


25 OCT 2021 AT 8:20

સફળ થવું હોય તો....
વાંચીને દોડો કે દોડીને વાંચો..!
બંને કરવું જ પડશે..__✌😜⚔️
#PSI
#LRD

-


26 SEP 2021 AT 22:03

સાચો પ્રેમ તો મારો ફોન એના ચાર્જર સાથે કરે છે,
એક દિવસ પણ એને મળ્યા વગર નથી રહી શકતો !!
__🥰⚔️

-


30 AUG 2021 AT 11:30

મોરપીંછ જોઇને આસપાસમાં...
મોર જ છે
એવું શા માટે માની લેવું ?

શક્ય છે
કૃષ્ણ
પણ હોય !!!

-


19 AUG 2021 AT 21:39

જયારે ધેરાયેલાં હશો તમે દુખો થી...
તો સગા પણ ફરિયાદ લય ને આવશે..
ને એક સાચો દોસ્ત સુખો ની,
આખી જાન લય ને આવશે...
__🥰⚔️

-


18 AUG 2021 AT 22:03

થઈ જશે બધી ઊંઘ પૂરી,
જ્યારે અનંતની વાટ પકડીશું.
માંડ માંડ દોસ્ત મળ્યાં છે,
થોડાં ઉજાગરા કરવા દે....
_✌⚔️

-


16 AUG 2021 AT 10:39

છેલ્લે મળેલો એ
પત્ર જ નથી,
ખાલી એ ,
લાગણીઓ
પણ છે એમાં ...
_🥰⚔

-


29 JUN 2021 AT 11:09

આ કડવી જિંદગી માં..
મીઠું છે બસ તારું નામ...
-😉⚔️

-


5 JUN 2021 AT 12:31

છપાયા ઝાડ
પર્યાવરણ દિને
કાગળ બની.....
_👏⚔️

-


Fetching Mer Naresh Quotes