𝕽𝖎𝖙𝖊𝖘𝖍   (चाँद)
1.3k Followers · 1.0k Following

read more
Joined 19 June 2018


read more
Joined 19 June 2018

' દગો ' કદી મરતો નથી પણ ' સગો ' થઈને પાછો આવે છે,
આજે તમે કોઈને આપશો કાલે બમણો થઈને પાછો મળશે.
રીતેશ ક્રિશ્ચિયન

-



જિંદગીમાં આવતો ખરાબ સમય આપણને પરિચય કરાવે છે,
પોતાનામાં સંતાયેલા પારકા અને પારકામાં છુપાયેલા પોતાના.
રીતેશ ક્રિશ્ચિયન

-



जिनके तन पर दाग़ हो तो शायद वो चल जाएगा,
मगर जिनके मन में दाग़ हो तो वो कहीं नहीं चलेगा।
Ritesh Christian

-



જેના કપડાં મેલાં હોય એનો ભરોસો કરાય, પણ
જેના મન મેલાં હોય એનો ભરોસો કદી ના કરાય.
રીતેશ ક્રિશ્ચિયન

-



दुनिया का सबसे बड़ा सस्पेंस ये है की
हमें कभी ये पता नहीं चलता की,
कौन हमारे लिए दुआ करता है और
कौन हमारे लिए षडयंत्र बना रहा है।
Ritesh Christian

-



તમારા કેટલાં સંબંધો છે એ નહીં પણ કેવા છે તે જુઓ,
કેમ કે દસ મણ લોખંડ કરતાં દસ ગ્રામ સોનું કિંમતી હોય છે.
રીતેશ ક્રિશ્ચિયન

-



કર્મ ગોળ ફરીને તમારી પાસે બમણું થઈને પાછું આવે છે,
કોઈને ખુશી આપશો તો તમને બમણી ખુશી મળશે,
અને જો કોઈને રડાવશો તો તમને બમણા આંસું મળશે.
રીતેશ ક્રિશ્ચિયન

-



किसीकी जबान बोलती है, तो किसीका पैसा बोलता है,
किसीकी चालाकी बोलती है, तो किसीका रौब बोलता है।
भगवान के दरबार में तो सबके ' कर्म ' बोलते हैं।
Ritesh Christian

-



કોઈને ' સાંભળવા ' કરતાં ' સમજવાનો ' પ્રયાસ કરજો, કારણ,
એ જેટલું ' અનુભવી ' શકે છે એટલું બોલી નથી શકતુ.
રીતેશ ક્રિશ્ચિયન

-



चेहरा और हालात भले ही वक़्त के साथ बदलते रहे,
मगर अंत तक हमारी वाणी कभी बदलनी नहीं चाहिए।
Ritesh Christian

-


Fetching 𝕽𝖎𝖙𝖊𝖘𝖍 Quotes