One More Try..
"कुछ समय को
गुजारना पड़ता है..!
और
कुछ समय को
गुजरने देना पड़ता है..!!"-
One More Try..
પડછાયાનું ટોળે વળતું ધણ છે,સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે,સમજી જા..!
મઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે,
મોજું ક્યાં છે,જીવતું જણ છે,સમજી જા..!!-
One More Try..
❛❛લઈ ખુમારી જીવવાનું કેટલું અઘરું પડે,
રોજ નોખું મહોરું પહેરીને બધે ફરવું પડે..!
એક પાપી પેટ ખાતર કેટલું કરવું પડે,
પાથરેલી જાળ ઉપર પંખીએ ચણવું પડે..!
પૃથ્વી ઉપર ઘર કર્યું તો ભાડું પણ ભરવું પડે,
થોડું-થોડું રોજ ચારે-કોરથી મરવું પડે..!
દોસ્ત રાખી મૂક જે તું એક-બે ગમતાં સ્મરણ,
હોય ના બહાનું મજાનું,જીવવું કપરું પડે..!!❜❜-
One More Try..
બધાંને એમ છે; પોતે જ સવાયું છે,
ખરેખર કોણ આખું ઓળખાયું છે..!
ચકાસો ધ્યાનથી, તો સ્પષ્ટ જણાશે,
બધું 'એની' રીતે જ ગોઠવાયું છે..!
હ્રદય પર હાથ રાખીને પૂછો તમને,
તમારાથી, તમારું પણ થવાયું છે ??
-
One More Try..
I asked my life,
"Why are you so difficult?"
Life smiled and said Jemish
"You people never appreciate
Easy things..✨
-
"मां वो सितारा है..
जिसकी गोद में जाने के लिए,
हर कोई तरसता है..💯
जो मां को नहीं पूछते,
वो जिंदगी भर जन्नत को तरसता है..!!"
-
"मां वो सितारा है..
जिसकी गोद में जाने के लिए,
हर कोई तरसता है..💯
जो मां को नहीं पूछते,
वो जिंदगी भर जन्नत को तरसता है..!!"
-
"यदि भगवान आप से
ज्यादा इंतजार करवा रहे हैं
तो तैयार रहना
वो उससे कहीं ज्यादा देने वाले हैं,
जितना तुमने उनसे मांगा है..!!"-
Jeet Pakki Hai....
"कहते हैं, कि किस्मत खुदा लिखता हैं..!
लेकिन
उसे मिटाकर खुद लिखने का
मजा ही कुछ और हैं....!!"-