નારાજગી છે
નફરત નથી વાલા
દૂર ના જાવ-
3 OCT 2018 AT 9:06
સો દર્દ છે લાગણી માં
બસ એક રાહત તૂં છે ..
નફરત ઘણી છે જગ માં
બસ એક ચાહત તૂં છે ..-
22 JUN 2017 AT 23:03
નફરત કરવાથી જીંદગી નથી બદલાતી
બસ જીંદગી જીવવા નું કારણ બદલાય છે-
8 NOV 2020 AT 12:29
નફરતનો દરિયો તો
અમે હસીને પાર કરી ગયા,
પણ આ લાગણીના
ખાબોચિયા એ ડૂબાડયા.-
22 JUN 2017 AT 23:46
નથી કોઈ મિથ્યા એ વાતમાં,
કે ના આવડયું મને નફરત કરતાં..
જેમાં છૂપાયેલું છે એક તથ્ય સદા ,
કે નફરત છે મને નફરત થી હંમેશા !!
(Meaning in Caption)
-
22 JUN 2017 AT 22:33
જાગી જાગી ને કોઇ ની રાહ જોઈ તો જોજે
તું પણ કોઇ ને અનહદ પ્રેમ કરી ને તો જોજે
કેવી રીતે તૂટે છે પ્રેમ ભર્યા સબંધો અહીં
ભૂલો બે ચાર તું પણ એક વાર કરી ને જોજે
જિંદગી ની હકીકત સમજાઇ જશે તને પળ માં
વરસતા વરસાદ માં કાચી દિવાલ ચણી ને જોજે
નફરત થઈ જશે તને શગુન ની જેમ આ દુનિયા થી
ક્યારેક કોઇ ને હદ થી વધારે પ્રેમ કરી ને જોજે
-