સાચા પ્રેમની છેલ્લી ભેટ
એટલે.....
આંસુ સાથે માત્ર યાદોં...-
Government school,
Language teacher,
Surendranagar, Gujarat.
तरक्की अपने देश की
सही मायने में तब होगी,
जब लोगों की दुआओं से
बेटियों की अवतरण होगी।-
गरीब की
क्या ख़ूब हंसी उड़ाई जा रही है,
एक रोटी देकर
100 तस्वीरें खिंचाई जा रही है।-
કોઈને ડર છે કે
ભગવાન જોઈ રહ્યા છે,
કોઈને વિશ્વાસ છે કે
ભગવાન જોઈ રહ્યા છે.-
જો સંબંધ
થોડો સમય માટે રાખવાનો હોય
તો
મીઠા બનો
અને
જો લાંબો સમય રાખવાનો હોય તો
સ્પષ્ટ બનો.-
સ્કૂલની ટપકતી છત
અને
મંદિર પર સોનાનો કળશ...
એ આપણા દેશનું
દુર્ભાગ્યપૂર્ણ સત્ય છે.-
सुख कमाकर लाया दरवाजों से,
मगर पता यह भी न चला कि....
उम्र कब निकल गई खिड़कियों से।-
बाप मना नहीं करता,
बेटी को ऊंची उड़ानों से...
वो तो सिर्फ डरता है,
आसमान में उड़ते उन बाजों से।-