QUOTES ON #અફસોસ

#અફસોસ quotes

Trending | Latest
9 FEB 2019 AT 23:34

હતું કોઈ હવે નથી રહ્યા એ જીવનમાં.....!!!
એનો ઘાવ કદાચ સમય સાથે ભરાઈ જશે.....!!!
પણ એની યાદ અને જવાનો અફસોસ આખી જિંદગી રહેશે.....!!!

-


12 DEC 2022 AT 20:08

સમયસર કોઈ પગલું ક્યાં ભરે છે માનવી
વેળા વિત્યા પછી અફસોસ કરે છે માનવી

રાહ બતાવનારની ક્યાં કમી છે અહીં ?
છતાં પોતાના જ ગુમાનમાં ફરે છે માનવી

ટકોરા આતમ કરવાનું ક્યાં ભુલે છે કદી?
સદાય બહેરો થઈ ધાર્યુ કરે છે માનવી

જીવતાની કદર જાણે છે ક્યાં કોઈ ?
મર્યા બાદ રૂદન હૈયે ધરે છે માનવી

સ્વયંને જાણવા કોણ મથે છે અહીં?
દોષ સદા અન્યોના જોતો ફરે છે માનવી

ઈશ્વરને કોઈ ક્યાં સમજી શકયું કદી?
ઉપરવટ થઈ સવાલ કર્યા કરે છે માનવી

"કૃષ્ણ"ને કોઈ શું સમજ્યા ક્યારેય?
પ્રેમ 'ને ભક્તિને ભિન્ન ગણતો ફરે છે માનવી

-


13 DEC 2022 AT 0:42

મને અફસોસ છે...😛😛

( Read full in caption👇)

-


30 OCT 2018 AT 14:51

હું તો ક્ષણમાં જીવતી સ્ત્રી છું
આજે અત્યારે આ પળે હું તારી સાથે છું,
તને પ્રેમ કરી શકુ છું,
તને સ્પર્શ કરી શકુ છું
એ જ મારા માટે મહત્વનુ છે...
આવતી ક્ષણે તુ મારો નહિ હોય
તો પણ શું ફરક પડશે?
આ ક્ષણ મે જીવી લીધી ત‍ારી સાથે,
માણી લીધી તારી સાથે
હવે ભવિષ્ય શું લઇને આવે
તેની સાથે મને નિસબત જ નથી.
આવતીકાલે આપણે
એકમેકની દુનિયાનો ભાગ નહિ હોય
તો પણ આ ક્ષણો તો આમજ રહેશે
મને અફસોસ નહિ હોય
તારી સાથે ન જીવી શકવાનો ક્યારેય
પણ નક્કી તુ કર હવે કે આ અત્યારે મળેલી ક્ષણ તારે જીવવી છે કે આવનારી ક્ષણે હું તારી સાથે નહિ હોઉં તે વિચારીને આ ક્ષણ પણ જવા દેવી છે?

-


30 AUG 2019 AT 19:29

મળ્યા'તા વરસો બાદ સનમને
અફસોસ, ચુમતી જે ચહેરો અે અોળખી શકી ના!

-



અફસોસ !
જરુર
લેખનની
કે
*
*
જરુર
લેખકની
ભયા ?

-


30 MAR 2022 AT 19:14

જો મારા હયાત તમે મને યાદ નથી કરતા,
તો મારા ગયા પછી અફસોસ પણ નહી કરતા.
🤍❤️
If you don't remember me when I'm alive,
So don't even regret after I'm gone.

-


17 NOV 2020 AT 10:44

એફસોસ એમના છોડી દેવાનો નથી
આસાનીથી છૂટી જવાનો રહ્યો...!!!

-


10 FEB 2019 AT 9:54

अब तू नहीं है..
पर तेरे दिए गए दिल के इन ज़ख्मों पर मरहम
आज भी हमने लगाया नहीं है..
शायद इसी वजह से किसी और के दामन ने
आज भी हमें अपना बनाया नहीं है..
वक़्त के साथ ये ज़ख्म भी भर जाएंगे एक दिन..
पर इन ज़ख्मों की निशानी ताउम्र
हमारे दिल से लिपटी रहेंगी..।

-


25 JUN 2017 AT 18:40

આજ ની દુનિયા ..(3)


ગુસ્સા માં હોય ત્યારે કહી દીધેલ શબ્દ નો અફસોસ

શાંત થયા બાદ થાય છે ..

-