'સ્વમાન' થી વધારે કોઈ પણ સન્માન નથી.
-
નથી હું શબ્દોમાં મહારથી
ના છે મારી પાસે વ્યાકરણની કુશળતા !
મળે અનેરું સન્માન YQના મંચે
શબ્દોના સમન્વય થકી રચના બનાવતા !-
કહેવાય કે સંબંધો છે નાજુક તાંતણા સમાન
બે વ્યકિતઓ સંભાળતા હોય છે એની કમાન
પણ ક્યારેક અહમ લઇ લે છે સ્નેહનું સ્થાન
અને ખોવાઇ જાય છે એકબીજા માટે નું સન્માન..!!-
લોભ લાલચ કે શેહ શરમમાં
મળે જો તમને માન,
અરે!! એ તો ભૂલભુલામણી,
એ ક્યા ખરુ સન્માન.?!
ઉંમર કે સંબંધ વ્યવહાર માં
મળે એ છે તમારુ માન,
તમારા કર્મ થકી ખુદ માટે
રાખવું નિજ સન્માન .
પારિતોષિક વિજેતા બની
મેળવી શકાય છે માન.
પણ પારિતોષિક થી,
નથી મળતુ ખરુ સન્માન.
મુશાયરા માં મળતી 'દાદ '
એ છે કવિ નું માન,
કોઈ શાયરી થી થાય જો
થાય હ્દય માં ઝંકાર
એ જ ચાહ એ કવિ ની પહેચાન 🙏
અને એ જ એ કવિ નુ સન્માન. 🙏
-
कहावत छे के" बोया पेड़ बबूल का
तो आम कहां से खाय"
सन्मान जोइये तो आपणे बीजा
बधां नो सन्मान करवो जोइये,
आपणै जे वस्तु आपिये ए वस्तु
फरि फरि मल़ती होय छे,आपण
ने जोइती वस्तु आपववा थी आपणने
ऐ वस्तु मल़े..सुप्रभात् जी-
આજે માણસ અભિમાનથી ભરેલી ભીડમાં સ્વમાન શોધ્યાં કરે છે,
પણ ભીતર જીવતાં આત્માને જ "સન્માન" આપતાં ભૂલી ગયો છે!-