QUOTES ON #ભાગ્ય

#ભાગ્ય quotes

Trending | Latest
14 AUG 2021 AT 17:55

હું માનું તને પણ ના રહું સહારે તારે ...
હર ક્ષણ સાથ આપશે મેહનત મારે.....
હારીશ તો યાદ આવશે કદાચ તારી....
તે પલ માં તું બનજે હિમ્મત મારી..

-


12 SEP 2022 AT 9:53


કદી જો મળે વટેમાર્ગે તો મારે મુજ ભાગ્યની મુલાકાત કરવી છે,
કઈ તારી સવારી કે નિત્ય પીછેહઠ બસ એ જ પૂછતાછ કરવી છે.

-


23 NOV 2017 AT 15:38

હ્રદય માં વસેલો તું મારાં ભાગ્ય માં ક્યાંથી લાવું,
રૂદન જે હોઠ પર હોય ત્યાં હાસ્ય ક્યાંથી લાવું!
માંગુ તો છું હું દિન-રાત મારી પ્રાર્થના માં તને,
સ્વિકારે જે મારી યાચના આરાધ્ય ક્યાંથી લાવું??

-


2 JUN 2021 AT 0:52

લલાટે લખાયું છે તારું ભાગ્ય..
કોણ બદલી શકશે તારું સૌભાગ્ય..?

નથી વાંચી શકાતું કે નથી પૂરેપૂરું જાણી શકાતું,
કોણ ભારખી શકશે તારું ભાવિ ભાગ્ય..?

સત્કર્મના સહારે ઓછી થશે તારી કષ્ટ પીડા,
કોણ રોકી શકશે તારું દુર્ભાગ્ય..?

પૂર્વ કર્મ ને આધિન છે આ ફેરો જન્મનો,
કોણ કહી શકશે કેવું હશે તારું ભાવિ ભાગ્ય..?

-


12 SEP 2022 AT 21:02

ભાંગવી છે ભ્રમણા ભાગ્ય ની પણ! હળવેકથી એને ટકોર કરવી છે,
અમસ્તું જ નથી વિસરાયું આ સ્મિત મૂખામુખ એને ફરીયાદ કરવી છે.
🍁

-


23 NOV 2017 AT 13:46


ચાલ્યા જશો તમે અમારી જીંદગી માંથી કંઈ કહ્યા વગર
પણ આ દિલ થી દૂર તમે કઈ રીતે રહી શકશો

આવશે અમારી યાદ જ્યારે એકલતા માં જ્યારે તમને
એકલા બેસી ને ફક્ત આંસુ તમે વહાવશો

ચાહશો મને મળવા તમે પણ નહીઁ હોય એ ભાગ્યમાં તમારા
પૂછશે બધાં મારા વિશે તો વાંક મારો જ બતાવશો

હશે બધાં લોકો તમારા પોતાના તમારી મહેફિલ માં કદાચ
ભરી મહેફિલ માં રહી ને પણ તમે એકલતા અનુભવશો

વિચારશો જ્યારે અમારા વિશે તો બહુ પસ્તાશો પોતાના પર
યાદ અમને કરી ને જૂઠું હાસ્ય હોઠ પર બતાવશો

અમે માની લીધું કે તમને મળશે ચાહવાવાળા ઘણાં દુનિયા માં
પણ અમારી જેવા પ્રેમ કરવાવાળા ક્યાંથી લાવશો

-


14 AUG 2021 AT 10:39

શૂ લખ્યુ છે મારા માટે તારા લેખ મા
કિયારે મળશે શાંતિ હૂં તારા લેખ
બદલી તો નથી સકતી પણ પ્રયત્ન
જરૂર કરી શકું કે મારા બીજા
જન્મ ના લેખ આ જન્મ થી કઈક
સારા હોય 🎭🎭💞💞

-


12 SEP 2022 AT 15:07

કદી સામે આવવાની હિંમત કરે તો નિયતિને પૂછતાછ કરવી છે
પાછું વાળી શું જુએ છે કદી? એની સામે જ હવે અશ્રુધાર કરવી છે...

-


14 AUG 2021 AT 10:39

શૂ લખ્યુ છે મારા માટે તારા લેખ મા
કિયારે મળશે શાંતિ હૂં તારા લેખ
બદલી તો નથી સકતી પણ પ્રયત્ન
જરૂર કરી શકું કે મારા બીજા
જન્મ ના લેખ આ જન્મ થી કઈક
સારા હોય 🎭🎭💞💞

-



ચાલતી તો રસ્તાની ડાબી કોર, સામું લથડિયાં ખાતું ભાગ્ય ભટકાણું!
કહે 'ક્યાં હું કોઈનાં હાથમાં; બાથમાં દ્યે હરિની તો ઓછી કાશ કરું!'

-