(आपके प्रश्नों के उत्तर अनुशीर्षक में😁)
-
બની વજનદાર હૈયું ય તરી નીકળે...
राधेति मम् जीवनं।।🙏🏻
हृदय में उफनती आग और नैनों में बरसात है
न जानूं मैं कैसी और क्या ये बात है!
पर मुझे अब शांति नहीं चाहिए!
चाहिए प्रलय,
ऐसा प्रलय
जिसे कुछ कर्मकांड, जादू टोना
कोई न रोक सके..
हाहाकार मचा दे..
और रचयिता को आने पे विवश कर दे,
और प्रलय कर दे विलीन
वह अनंत अपने आप में..!
मुझे अब शांति नहीं चाहिए!
मुझे असीमित प्रलय चाहिए!
-
जब कैसे भी बंधन में
होते हुए भी,
हृदय सर्वोच्च आनंद का
अहसास पाता है;
तब लगता है,
बंधी मैं नहीं, तुम हो...
जैसे सखु बाई का रूप लेकर
स्वयं बंध गए थे!-
चाहे कभी कितना भी विष आए
मुझे नष्ट करने हेतु..
जानती हूँ,
मुझ तक पहुंचते ही
तुम स्वभावत: अमृत बना ही दोंगे..
पर इन दौरान बहुत नज़दिकी से
महसूस करनी है मुझे,
मेरी ही अटूट श्रद्धा..!-
कुछ टुकड़े श्यामसुंदर के चरणों में बिछाते ही पूजा बन गए।
इंतज़ार उस दौर का, जब हर 'दौर' उसका प्रसाद दिखलाए!-
કૈંક વાયરાં સમી તુક્કાબંદી સાંભળતાં
પ્રશ્નાર્થ ઘૂઘવતો રહ્યો કે "પ્રેમ અભડાય ખરો?"
'ને જ્યાં એકાંતમાં ચિત્ત બેઠું ત્યાં
હળવેકથી છાલક સમું હૃદયે સ્પર્શ્યું કૈંક..
'ને ભૂંસાતું ગયું બધું જ..
જેમ આંખડીએ જળ ભરાતાં
દૃશ્યો ઝાંખા થાય..જરૂરી જ હતું!
જે મુજ અધૂરપમાં બિરાજી
સભરતાનો અહેસાસ કરાવે..
શું એ કદી મુજથી વિલગ હોઈ શકે?!!
કાંઈ પ્રથમ અનુભૂતિ નહોતી
છતાંય એ વિચાર કે,
જનમોનાં મલિન મનને પાર કરવાં
છતાંય અરે! એ એનાં અસ્સલ રૂપમાં જ..
એ જ પવિત્રતા! એ જ માદકતા..!
'ને વળી છલકાઈને મુજ
મલિનતાને લૂછતો રહે..!
એ ઊંચાઈએ એક ઈશ્વર જ નિરખ્યો..
'ને એ અનમોલને માધવ જ જાણ્યો!
ઓચિંતી એ ક્ષણમાંથી
બહાર કાઢતાં કોઈ શબ્દોએ કાન વિંધ્યા..
"ફલાણાં નો 'પ્રેમ અશુદ્ધ' હતો"..
"ફલાણાંને લીધે 'પ્રેમ અપવિત્ર' થયો!!"-
હા, સમજદાર સંસારને વળતો જવાબ હોઈ શકે એ સિંદુર;
પણ આજ્ઞા વિણ તો 'પ્રેમ' પણ કાંઇ એમાં સ્થપાતો નહિં જ હોય!
અરે ગોપિત રીતે રગેરગમાં રંગાવાનો હોય જેનો સ્વભાવ
એ 'પ્રેમ', સિંદુરીયાં સ્થાન જેવી બહારી છાપ ઇચ્છતો નહિં જ હોય!-
'સામર્થ્ય'માં પણ
કેટલું સામર્થ્ય છે કે,
પ્રેમ માટે
સરળતાથી
બંધાઈ જાય..!-