ગુચવે છે જ્યાં,
રસ્વાઇ, દિરઘાઈ
તે બારક્ષરી..
જ્યાં મૂંઝવે
ણ, તો કોઈ નો નહિ
એવો આ કક્કો..
ગામ ની સાથે
બદલાય જ્યાં બોલી,
લાગણી નહિ...
લેહકા પર
જ્યાં થાય છે ઓળખ...
તે ગુજરાતી.
વિશ્વ માતૃભાષા દિવસ-
Pami ne chahi na saku to zid sani.....😍😍
@ Writing... read more
हमारा तिरंगा लहराता कहां है।
फौजी की सांसों पे धड़कता है।
सूरज की तपन में तपता वो है।
केशरी चोले में तब निखरता है।
छूता आसमा की बुलंदी वो है।
श्वेत रुपसे सत्य के जो साथ है।
खुशी की लहर नज़र आती हैं।
जब प्रकृति हरियाली लाती है।
नीला धर्मचक्र प्रवर्तन मान है।
प्रगति के घोड़े पे वो सवार है।
Happy Republic Day-
સાચી કે ખોટી,
ધડ- માથા વિનાની
થાય દલીલ....
બને વકીલ
વકીલાત વગર
કરી દલીલ....
વળતર પેટે
ના કશું મળે,તોય
થાય દલીલ....
જરા સમજો
સમય ના વેડફો
કરી દલીલ.....
-
શાતા વળતી
ક્ષિતિજે આ સૂરજ
જોઈ ને મને....
તાપ ટળ છે
બળતા સૂરજ નો
આશા લાવશે..
હવે ચાલશે
સમય ની આ સોઈ
થોડી આગળ.....-
किसीको जूठी उम्मीद में रखने से अच्छा है,
सच कहकर दूर हो जाना ज्यादा अच्छा है।-
રાંધી છે ખીર,
બેનડી નું છે વ્રત
ભાઈ ને માટે,
આભે ઉગિયો
કેવો છે ચાંદલિયો
ઈશ ની પાસ
માગે છે આજ
આયુષ્ય વિરલાનું
સાથે સમૃદ્ધિ..
પોષી પૂનમે
પૂછે મારી બેનડી
રમું કે જમું....
પોષી પૂનમ ની હાર્દિક શુભકામના 🎇🌻🎁
-
ભલે હું હોય એકલી, ત્યારે મને લાગે ના એકલતા.
બધા સાથે હોયને રહું એકલી ત્યારે લાગે અકેલતા.-
નવા વર્ષની પહેલી સવાર લઈ આવી
હું લાગણીસભર મુલાકાત લઈ આવી
જૂના વર્ષ ની નિરાશાને દાટી ને આવી
સમય સાથે જાત ને અપડેટ કરી આવી
સપનાં પૂરા કરવાની ઈચ્છા સાથે આવી
નવા વર્ષે હું નવી આશા ને સંકલ્પ લાવી-
ઉંમર તો એક આંકડો જ રહ્યો મારે મન...
એક બાળક વસે છે આજ ભી મારે મન...
જતું તો હું જર - જમીન ભી કરી દવ,પણ
એક ચોકલેટ આજભી અડકે છે મારે મન....
ગાડી નો શોખ તો ક્યારેય રહ્યો નહિ,પણ
કાગળ ની હોડી આજભી તરે છે મારે મન....
વ્યસ્ત છું વાર્તા ઘડવામાં દિવસ રાત,પણ
દાદી ની વાર્તા આજભી સાંભરે છે મારે મન...
HAPPY CHILDREN DAY-
લડાઈ તો રોજ થાય,જ્યાં મનાવવાની જરૂર ના હોય,
મોટી પરેશાની હોય તો ભી છુપાવવાની જરૂર ના હોય.
વગર કહે સૂખ- દુઃખ માં પડખે ઉભો અડીખમ હોય
ભાઈ બહેન નાં સંબંધ ને કોઈ ઉપમા ની જરૂર ના હોય
Happy Bhaidhuj to all yq bro...😊-