Translation 😜
Mai tumhari ankho me ansu jesa mehsus karta hu
Mujse kabhi nafrat mat karna
Tum muje itni taklif mat Dena
Mai apna chehra bhi nai Mila sakta aayne me
Apne gusse me
🙄🙄😀😀-
યાર અને પ્યાર બંનેમાં બસ પહેલીનાં "પ" જેટલો જ ફર્ક છે..!
જે લોકો એ પહેલી નથી ઉકેલી શકતાં,
એ લોકો બની રહે છે, "યાર"..!
અને જે લોકો એ પહેલી ઉકેલી દે છે,
એ લોકો પામી લે છે, "પ્યાર"..!-
પાગલ થી કરવો પ્યાર તમારું ગજું નથી,
જીવન થશે ખૂંવાર તમારું ગજું નથી.-
ભૂલો ભરેલી પડી છે આ જિંદગી ...
એનાથી ટેવાઈ છું હવે ...
લોકો કહેતા રહે છે નુસ્કા ...મને સુધરવાના ..
હવે હરેક વસ્તુ સાંભળવાની હેવાઈ છું ...હવે
અહી તહી ભટકતી ફરું છું ...
એક ની ખોજ માં ખોવાઈ છું ..
મને મે પલટી ...છે ...મે
બાકી મારી આદતો કોઈની જરૂરત થી ક્યાં મળતી છે ...
વંદના પરમાર
-
तुझे क्या पता की मेरे दिल में
कितना प्यार हैं तेरे लिये,
जो कर दूँ बयाँ तो तुझे नीद से
नफरत हो जाए...!!-
હું તમારી આંખોમાંથી આંસુ જેવું અનુભવું છું
મને ક્યારેય નફરત ન કરો
તમે મને આટલું નુકસાન પહોંચાડશો નહીં
મારો ચહેરો પણ નથી મળી શક્યો ગુસ્સે તેથી ગુસ્સે
કે હું મારી જાતને અરીસામાં જોઈ શક્યો નહીં.-
વિના વાંકે ગુનેગાર થઈ ગયો,
જોયું શું ઘડી બે ઘડી અેની આંખો માં,
ને મને પ્યાર થઈ ગયો!-
નફરત વહાવી જાણો તમે
અમે તો કરીશું પ્યાર..
રીસાવા નું શોભે તમને
અમે વહેરાવીશું વહાલ..
જીદ તો અમારી જ રહેશે..
મનાવી ને રહીશું યાર...!!!-