બાવન ગજ ની ધજા ફરકતી
નમતા હજારો શીશ,
છપ્પન પગથિયે સ્વર્ગ મળે
ને મળે દ્વારકાધીશ.-
રણ છોડીને ય રણછોડ કેવાયો...
મારો દ્વારકાધીશ ચિતડા ચોર કેવાયો..-
વ્હાલનો છે દરીયો ન્યાં, ગોમતીનો છેડો,
પ્રેમનો છે મેળો 'ને માધવ છેલછબીલો..
રાણી સુક્ષમણા શું જાણો, તમે ક્રૃષ્ણની લીલાઓ,
નરકાસુર મારી વરી લાવ્યો, સોળહજાર નારીઓ..
સાંભળો ને રાણી વૃંદા,મેલી રાધાજીની પ્રીતડી,
જઈ વરયો એ રીંછડી, હા એ યશોદાનો લાલો..-
દ્વારકાધીશ બધાં સારા વાના કરશે
દ્વારકા વાળા નો વિશ્વાસ કરજે
મુશ્કેલ ઘડી માંથી તેજ સૌને તારસે
જનાર્દન કહે જન માટે હાથ આગળ કરજે
મિથ્યા જગતમાં ભક્તિ જ સાચી ઠરશે
કર્મ માર્ગે ધર્મ ધજા સદા લહેરાતી રહેશે
-
દરેક જિંદગી નો ભૂતકાળ હોય છે...
કાલે જે ગોવાળિયા તરીકે ઓળખાતો,
એ આજે દ્વારકાધીશ તરીકે ઓળખાય તો...
Happy Janmanshtmi
Bunny
આપણે અને આપણી વાતો
25th August, 2019
07:07 am-
એક અદ્ભુત સ્થાન જ્યાં મારું મન પરોવાયેલું છે .
દૂર થી પણ જાણે પાસે છે તેવું અદભુત દર્ષ્ય દેખાઈ રહ્યું છે.
લાગે છે એવું જાણે સ્વર્ગ નું પણ આજે સુશોભન ચાલી રહ્યું છે.
જય દ્વાકાધીશ-
જીવનનો સૌથી સુંદર અને આસાન નિયમ.
જે તમારી સાથે થવું ન જોઈએ,
એ તમે
બીજા સાથે ના કરો.
શબ્દ થોડા છે પણ
સમજાય તો ખૂબજ સારા છે.
🚩શુભ સવાર🚩
🚩જય દ્વારકાધીશ🚩-
કંઈક તો અજીબ નશો હશે આ "પ્રેમ" માં,
નહીંતર દ્વારિકા નો નાથ અમસ્તો થોડો પાગલ હોય આ "રાધા" પાછળ......-