મારા હાથમાં તમારો હાથ ને..!
આપણો.,
જનમો જનમનો સાથ..
એથી વિશેષ શું માંગુ હું..?
-
મનની વાત મારા હાસ્ય માં દેખાય છે.
હાસ્યનું નજરાણું મારા ચેહરા પર રેલાય છે.
તમારા વિચારોની જાંખી મારાં મન પર પ્રસરાય છે.
જીવનના રંગબેરંગી રંગોમાં લહેર પથરાયેલ છે.
જીવનના માર્ગો પર તમારી સાથે ધોધમાં ફેલાય છે
પ્રેમ પ્રકરણમાં તમારો મત સંબંધમાં સચવાય છે.
જીવનની રાહ સાથે મુસાફિરનો સાથી કહેવાય છે.
તમારા આગમન સાથે મારી ભાષા સંકરાયેલ છે.
અજીબ કુદરતએ યાદોને તમારી સાથે કંડારેલી છે.
ગાયત્રીની નજર તો સાજનને જોવા માટે મંડાયેલી છે.-
હોંઠે આવેલાં શબ્દો બોલવાં પહેલા જાણી જાય છે,
મારી આંખોના દરેક ભાવ એ સહજ વાંચી જાય છે.
હાર જીતનો તો પ્રશ્નજ કયાં આવે આ દોસ્તીમાં,
જિંદગીની દરેક બાજી મને જીતાડી જાય છે...
થોડી મસ્તી સાથે મીઠી નોઁકઝૉક ની કેવી મજા...!
સાથ એનો મારી દુનિયા રંગીન બનાવી જાય છે...
સુખ દુઃખમાં ઢાલ બની સદા આગળ ઉભો રહે,
છુપાવેલાં દરેક આંસુઓનો તાગ લગાવી જાય છે...
નથી માત્ર જીગરજાન દોસ્ત, છે પ્રિયતમ મારો,
હમસફર એ મારો જીંદગી મારી સવારી જાય છે...-
💘**આરપાર**💘
નથી જોઈતી દૌલતની ભરમાર
એતો એક વહેમ છે બેસુમાર...
કરી પ્રયત્ન બનવું છે સમજદાર,
નથી જીવવું મારે બની લાચાર...
વીંધાય જો ક્યારેક લાગણીઓ આરપાર,
જીવી લઈશું જીવન સંબંધોને પેલેપાર...
શાને કરે તું નફરત આમ પારાવાર,
કરી જોને પ્રેમ સૌને ફરી તું એકવાર
જીવન છે તો રેહશે તકલીફો અપાર,
સાથ છે તારો તો એને પણ કરીશું આરપાર...
**તરૂ મિસ્ત્રી**(સુરત)-
હવે તો બસ ..! તમારા સ્વપ્નોમાં જ સરી પડાય છે
સ્વપ્નોની એ સમી સાંજમાં મને યાદ રાખજો ..
— % &જીવનના દરેક ક્ષણમાં તમે જ છો જીવનસાથી
એક પણ ક્ષણ દૂર ના જવાય એ યાદ રાખજો ..
— % &પ્રેમના શબ્દોમાં અક્ષરો ભલે લખાયા હોય ટૂંકા
પણ જીવનના અધૂરાં વાક્યોમાં મને યાદ રાખજો ..
— % &આકાશમાં નજર માંડતા દેખાય છે એક ચાંદ
પણ આ શગુનનો ચાંદ આપ છો એ યાદ રાખજો ..
— % &તમારી પ્રેમભરી નજરોં ઉપજાવે અનોખું સ્મિત
એ સ્મિત થકી છે જીવન સુખમય એ યાદ રાખજો ..
— % &મિલન વગર થાય છે આ વાત શબ્દો થકી
ભૂલ થી પણ ના ભૂલાય આ વાત એ યાદ રાખજો ..
— % &-
હવે તો બસ તમારા સ્વપ્નોમાં જ સરી પડાય છે
એ શમણાંની સાંજ માં મને યાદ રાખજો ..
જીવનની દરેક ક્ષણના તમે જ તો છો જીવનસાથી
એક ક્ષણ પણ ભૂલી ના જવાય યાદ રાખજો ..
પ્રેમ માં શબ્દો ભલે ને કદી પડી જાય ઓછાં પણ
અધૂરાં રહેલા એ વાક્યોમાં મને યાદ રાખજો ..
આકાશે નજર માંડતા દેખાય છે પૂર્ણ ચાંદ પણ
જીવનમાં ચાંદની આપ થકી છે એ યાદ રાખજો ..
તમારી પ્રેમભરી નજરો વરસાવે છે સ્મિત ની હેલી
એ સ્મિત છે મુજ જીવન નું લક્ષ્ય એ યાદ રાખજો ..
મિલન વગર થઈ રહી છે આ શબ્દો તણી વાતો
ભૂલથી પણ ભૂલાય નહીં એટલે હૈયે કોતરી રાખજો ..-
ઊગતા સૂરજની સાથે તો સૌ કોઈ સાથ આપે
ઢળતી સાંજની સાથે જે ખભ્ભો આપે એ જીવનસાથી...✍️-
► खुशी के लिए काम करोगे तो खुशी नहीं मिलेगी,
मगर खुश होकर काम करोगे तो खुशी जरूर मिलेगी। . . 🤗Good Morning☕-
હું મારા માટે કયારેય girlfriend નથી ગોતતો
હું તો મારા માટે એવી girl ને ગોતુ છુ જે મને
મારી જિંદગી ની વ્યાખ્યા સીખડાવે
કારણકે મને આજ સુધી એવું કોઈ નથી મળીયુ જે મને મારી મારી જિંદગી માં શું હોઈ સકે અને શું થઇ શકે એ સીખડાવે....-
સિંહ ને પણ હૂંફ ની જરૂર પડે સાહેબ,
એકલા તો ખાલી દિવસો કપાય,
જીવન જીવવા તો જીવનસાથી
ની જરૂર પડે જ.-